- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- પડતાં પડ ફરી ગયાં.
- પશું રહું ને ચળું ઘોડું બહુ દેખાય.
- પહ્યા પેહેલાં પોકાર નવ દિન કરે.
- પહ્યો પહ્યો પણ સૌને ભારી.
- પડી જડી પરણી, ને હવે રહ્યું સેહેલ;
- એ જોધએ બળદીઆ, ને એક જોધએ વેહેલ.
- પડેગી જબ ખુજેગી, તબ સબ સુઝેગી.
- પડોસીને ઘેર તોરણ બાંધ્યાં, હરખમાં મેં રાંધ્યું નહીં.
- પડોસણ છડે ભાત, ને ફાલ્યો પહ્યો મારે હાથ.
- પડોસીના પરણાને ધાઇને મળીએ.
- પત્થરમાં પગેરૂં શું.
- પત્થરના ભમરડા છે.
- પદવેથી પાંસરૂં પડે.
- પન્હેતાનું પેટ ને અભાગીઆની ગાં—મોટાં હોય.
- પરણ્યા નથી પણ જાને તો ગયા હઇશું.
- પરઘેર જમે, તે બહુ બહુ નમે.
- પરઘેર હળે, તે વેહેલા ટળે.
- પરણીયાંને પાળે ને જણ્યાંને જીવાડે, તેમાં પાડ કોના ઉપર.
- પરણેલી તો જેવી તેવી, પણ નાતરાની તો જોઇને લેવી.
- પરણાવતાં સાસુ હરખાયાં, પછી સાસુ હડકાયાં.
- પરણીને બેઠી પાટ, ને સાસુના કુલા ચાટ.
- પરણેલી દીકરી, પરણા દાખલ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.