- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- પાટણુ અંભિ વાવીયા, ઊગ્યો અમદાવાદ;
- ફાલ્યો ફુલ્યો માળવે, વેચ્યો ઝાલાવાડ.
- પાડા સાથે પોપલીણી ને મુંડા સાથે યારી.
- પાડા ઉપર પાણી.
- પાડાની પીડાએ ભેંસ કાંઈ પારસો વાળે?
- પાડા ચાલે પાંચ ગાઉ તો પનાલી ચાલે પંદર ગાઉ.
- પાડોસી ઊયળે લાલ કે ઊજળે લાલ.
- પાણી પીતું છણીને અને ગુરૂ કરવા જાણીતે.
- પાણી વિના દહીં ડહોળવું, તે લાગે ખરું પણ થાય ધોળવું.
- પાણીના પાનાર, ને માથાના વાઢનાર ઉતાવળા જોઈએ.
- પાણી માંગે ત્યાં દૂધ આપે.
- પાણીની જ કીંમત છે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.