- Literally
- Life and nature go together.
- What it means
- A person's inherent nature remains with them until death.
Also said as
- (પડી ટેવ ટળે નહીં તે વિષે.)
- પ્રાણ ને પ્રકૃતિ સાથે જવાનું.
- દોરડી બળે, પણ વળ ન મૂકે.
- કુતરાની પુંછડી ભોંમાં દાટે, પણ વાંકીને વાંકી, સીધી થાય નહીં.
- આદત આઈ હે જનદે સાથ, જાગેગી જનાજેકે સાથ.
- જકા પક્ષા સ્વભાવ જાયગા છવસૈ.
- સ્વભાવનું ઓસડ નહીં.
- અખણુ ગયા, દખણુ ગયા, પણ લખણુ ન ગયાં.
- ટાઢ જાય રૂએ, ને ટેવ જાય મુવે.
- જીવતાની જોડ મુખે જાય.
- સાપ કાંચળી બદલે, પણ ઝેર મૂકે નહીં.
- બ્રાહ્મણ હાથી ઉપર બેઠો, પણ મૂળા સારૂ હાથ ધર્યો.
- લીંબ ન મીઠા હોય, સીંચ્યા ગુડ ઘીયસેં.
- દાદર જાય મુવે, ને ટેવ જાય મુવે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.