બેઠક Bethak

પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય.

putranāṁ lakṣaṇa pāraṇāmāṁthī jaṇāya.

Literally
The signs of a son are known from the cradle.
What it means
A person's future character is evident from their early childhood.

Also said as

  • પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય, ને વહુનાં લક્ષણ બારણામાંથી જણાય.
  • સ પર્વનું સહવારમાંથી જણાય.
  • લશ્કરકા ભેદ પાયા કે આગુસેં ગઢા આયા.
  • રેતા જાય તે મુઆની ખબર લાવે.
  • બેસતા રાજા ને આવતી વહુના ભાર પડ્યો તે પડ્યો.
  • ચડતા દિવસનાં ચિન્હ આગળથી જણાય.
  • માણસના મનતી વાત પગ ઉપરથી પરખાય.
  • કાકવાણી શુકનાણી ગણાય નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ