બેઠક Bethak

પૃથ્વી ઉપર ચાલવું, તે પગમાં જોડા પેહેર્યા એટલે પૃથ્વી ચામડે મહડી લીધી જાણવી.

pr̥thvī upara cālavuṁ, tē pagamāṁ jōḍā pēhēryā ēṭalē pr̥thvī cāmaḍē mahaḍī līdhī jāṇavī.

Literally
Walking on the earth while wearing shoes on one's feet is like considering the earth covered in leather.
What it means
Protecting one's own mind and behavior makes the whole world appear harmless to oneself.

Also said as

  • આપણે પવિત્ર રહેવું, જગતના દોષ જોવા નહીં.
  • સદાચરણી માણસ અજાત શત્રુ.
  • દુર્યોધનને કાઈ સજ્જન મળ્યો નહીં; યુધિષ્ઠિરને દુર્જન મળ્યો નહીં.
  • જતે ચોર તે સગા ભાઇનો વિશ્વાસ કરે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ