- Literally
- In the pain of love, medicine does not work.
- What it means
- Emotional suffering cannot be cured by physical remedies.
Also said as
- ઇશ્કના દર્દને વૈદ શું કરી શકે?
- ઇશ્કમાં ઘાયલ થઇ ફરે, તેને એકે મલમ કાર ન કરે.
- તનનો રોગની દવા છે, મનના રોગની દવા નથી.
- બંધન તો પ્રેમનું, ને ખાણ તો કામનું.
- બેડી પ્રેમની તેને ક્રાણ શકે તોડી?
- શેર—દિલ લગા યારસેં, ઉસ દિલકા છુડાના મુશ્કેલ;
- ઇશ્કકા જખમે લગા, ઉસકા સીલાના મુશ્કેલ.
- ઇશ્કના દર્દને ઓસડ નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.