બેઠક Bethak

પૂછતા નર પંડિત.

pūchatā nara paṁḍita.

Literally
The man who asks is a scholar.
What it means
Asking questions is the path to gaining knowledge.

Also said as

  • પૂછવામાં કાંઈ ગાંસડી જવાની નથી.
  • પૂછતાં પૂછતાં લંકા જવાય.
  • પૂછતાં તો પુને જવાય.
  • મૂર્ખની પણ શિખામણ લેવી.
  • ગુરુ દત્તાત્રય ચોવીશ ગુરુ કરી સિદ્ધ થયા.
  • પારકું ટેણીને પણ શીખવું અથવા શિખામણ લેવી.
  • શિખામણ દેતાં રીસ કરે, તો ભાગ્ય દશા પરવારી જાણવી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ