બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

696 sayings starting with · page 4 of 4

  1. પરનારી પ્રત્યક્ષ દેખો, વીખ હળાહળ અંગ;

    paranārī pratyakṣa dēkhō, vīkha haḷāhaḷa aṁga;

  2. પરનારી તે વિષની શૂળ, ડાહ્યા નર તે રહેજે દૂર;

    paranārī tē viṣanī śūḷa, ḍāhyā nara tē rahējē dūra;

  3. પરનારી વેની છુરી, મત કાઇ કરો પ્રસંગ;

    paranārī vēnī churī, mata kāi karō prasaṁga;

  4. પરનારીમાં મોહ નહિ રાખવા વિષે

    paranārīmāṁ mōha nahi rākhavā viṣē

  5. પરનું સારું દેખીને, ઇર્ષ્યા કરે અપાર; પોતાની મેળે બળે, મૂર્ખનો સરદાર.

    paranuṁ sāruṁ dēkhīnē, irṣyā karē apāra; pōtānī mēḷē baḷē, mūrkhanō saradāra.

  6. પરણ્યા કરતાં નાનો બાપ, એ તે ક્યા જન્મના પાપ! પૈસા માટે મારી, થાપ, મરજો બંને મા ને બાપ.

    paraṇyā karatāṁ nānō bāpa, ē tē kyā janmanā pāpa! paisā māṭē mārī, thāpa, marajō baṁnē mā nē bāpa.

  7. ‘પારપોંપા’

    ‘pārapōṁpā’

  8. પારપોપા એટલે શું?

    pārapōpā ēṭalē śuṁ?

  9. પરસ્ત્રી દીઠે દુઃખ છે, એયે ખેદે જીવ;

    parastrī dīṭhē duḥkha chē, ēyē khēdē jīva;

  10. પરથેર માગે માન, બીજાને આપે નહીં;

    parathēra māgē māna, bījānē āpē nahīṁ;

  11. પારે પુંઠથી નિકળે, મુખથી બહાર.

    pārē puṁṭhathī nikaḷē, mukhathī bahāra.

  12. પરીહઠ જેસે તાલમેં, પટક પટક પટ ઘાય;

    parīhaṭha jēsē tālamēṁ, paṭaka paṭaka paṭa ghāya;

  13. પરિણામ ભોગવવું પડશે.

    pariṇāma bhōgavavuṁ paḍaśē.

  14. પર્વની ગાં—હેળી, ને મનુષ્યની ગાં—કોળી.

    parvanī gāṁ—hēḷī, nē manuṣyanī gāṁ—kōḷī.

  15. પાસણું વાણીએ, તો જમાડીને વાણીએ.

    pāsaṇuṁ vāṇīē, tō jamāḍīnē vāṇīē.

  16. પશ્ચિમ તાણે કાચળી, રવિ ઉગમતે સૂર;

    paścima tāṇē kācaḷī, ravi ugamatē sūra;

  17. પશ્ચિમ તાણે કાયળી, રવિ ઉગમતે સૂર;

    paścima tāṇē kāyaḷī, ravi ugamatē sūra;

  18. પત¹ રાખ્યો પરતાપરી, નવકોટીરા નાથ;

    pata¹ rākhyō paratāparī, navakōṭīrā nātha;

  19. પાટણ પોહોચ્યા પછી

    pāṭaṇa pōhōcyā pachī

  20. પટનેકી હદ સમજ હય, સમજેકી હદ જ્ઞાન;

    paṭanēkī hada samaja haya, samajēkī hada jñāna;

  21. પતીઆ લિખી ન જાય.

    patīā likhī na jāya.

  22. પતિની સાથે જે સુખ દુઃખ મળે તેના સમાન ભાગીદાર બનો

    patinī sāthē jē sukha duḥkha maḷē tēnā samāna bhāgīdāra banō

  23. પતિત્રતા નારીની રીત

    patitratā nārīnī rīta

  24. પાટો બાઝવો

    pāṭō bājhavō

  25. પાવણાં છોકરાં સાઠા સાઠા.

    pāvaṇāṁ chōkarāṁ sāṭhā sāṭhā.

  26. પાવે પાવને પાપે જશે.

    pāvē pāvanē pāpē jaśē.

  27. પેલમાં પેસી જાઓ.

    pēlamāṁ pēsī jāō.

  28. પેલો ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં

    pēlō cālavā lāgyō. cālatāṁ cālatāṁ

  29. પેટ ભરાયું એટલે પાટણ ભરાયું

    pēṭa bharāyuṁ ēṭalē pāṭaṇa bharāyuṁ

  30. 'પેટ ઘડ્યું તો પોષણ કરશે જ.'

    'pēṭa ghaḍyuṁ tō pōṣaṇa karaśē ja.'

  31. પેટ પેટ અધરણી નહીં.

    pēṭa pēṭa adharaṇī nahīṁ.

  32. પેટું પેરે નીકળે.

    pēṭuṁ pērē nīkaḷē.

  33. પી રીતે કીધેલી ભલાઇ એવડી ભલી કહેવાય.

    pī rītē kīdhēlī bhalāi ēvaḍī bhalī kahēvāya.

  34. પીછે કારજ કીજીએ, પહેલે યત વિચાર;

    pīchē kāraja kījīē, pahēlē yata vicāra;

  35. પીપા પાપ ન કીજીએ, પુણ્ય કર્યાં સો વાર;

    pīpā pāpa na kījīē, puṇya karyāṁ sō vāra;

  36. પીતાં ફક પડે મજા, જેરવી મુશ્કેલ.

    pītāṁ phaka paḍē majā, jēravī muśkēla.

  37. પીયા રંગ રાતી રહે, જગસે રહેત ઉદાસ;

    pīyā raṁga rātī rahē, jagasē rahēta udāsa;

  38. પોઢે પલંગે નિત, બીજાને પથારીઓ;

    pōḍhē palaṁgē nita, bījānē pathārīō;

  39. પોલા દેણકે પેઠ જા.

    pōlā dēṇakē pēṭha jā.

  40. પોલ દેણી સૌ પેસે.

    pōla dēṇī sau pēsē.

  41. પોલ ત્યાં પરમેશ્વર.

    pōla tyāṁ paramēśvara.

  42. પોલું દેખો ત્યાં પેસી જાઓ

    pōluṁ dēkhō tyāṁ pēsī jāō

  43. પોલું દેખું ત્યાં પેસી જાઓ....

    pōluṁ dēkhuṁ tyāṁ pēsī jāō....

  44. ‘ પોપલાઈં જે રાજ. ’

    ‘ pōpalāīṁ jē rāja. ’

  45. ‘પોપાંબાઈ કા રાજ’

    ‘pōpāṁbāī kā rāja’

  46. પોપાંબાઈ કદિપત વ્યક્તિ નથી

    pōpāṁbāī kadipata vyakti nathī

  47. પોપાંબાઈનું રાજ છે

    pōpāṁbāīnuṁ rāja chē

  48. ‘પોપાંબાઈનું રાજ, મે ‘ખરે ખપેરે અણગું.’

    ‘pōpāṁbāīnuṁ rāja, mē ‘kharē khapērē aṇaguṁ.’

  49. પોત બહુ દિવાળી આઈ,

    pōta bahu divāḷī āī,

  50. પોથી સો થાથી બની, પંડિત બને ન કાય;

    pōthī sō thāthī banī, paṁḍita banē na kāya;

  51. પોથી તો પોથી ભઈ,

    pōthī tō pōthī bhaī,

  52. પ્રભુએ કહ્યું, ‘ ઠીક છે તને એ મળશે.’

    prabhuē kahyuṁ, ‘ ṭhīka chē tanē ē maḷaśē.’

  53. પ્રભુતાકુ સબ કોઈ ચહે, પ્રભુડું ચહે ન કોય;

    prabhutāku saba kōī cahē, prabhuḍuṁ cahē na kōya;

  54. પ્રામે વામપ્રયાણે રાસભશ્વોપિ મંગલં કુરુતે ॥

    prāmē vāmaprayāṇē rāsabhaśvōpi maṁgalaṁ kurutē ॥

  55. પ્રારબ્ધ પેહેલે બના, પિછે બના શરીર;

    prārabdha pēhēlē banā, pichē banā śarīra;

  56. પ્રારબ્ધમાં જે હોય તે મળે છે જ.

    prārabdhamāṁ jē hōya tē maḷē chē ja.

  57. પ્રથમ પોળે પેસતાં, થયાં ઠબકા ને દેશ;

    prathama pōḷē pēsatāṁ, thayāṁ ṭhabakā nē dēśa;

  58. પ્રથમ સાખ પરમાર, પછે સિગોદ, સિહાણ, રણથંભ રાઠોડ, વાચા, અણુઆણુ, પઢાણા; સોલંકી, સંખલા, બારઠ, પઢિયાર, બેડાણા, ગોહીલ ને મોહીલ, દહીઆ, ભટી, મકવાણા; કચ્છ, મહાકચ્છ, ગુરખ, કથા લેતાપીજ લાખવા, એતા શૂર ભડ વીર, ખરા રજપુત સાખવા.

    prathama sākha paramāra, pachē sigōda, sihāṇa, raṇathaṁbha rāṭhōḍa, vācā, aṇuāṇu, paḍhāṇā; sōlaṁkī, saṁkhalā, bāraṭha, paḍhiyāra, bēḍāṇā, gōhīla nē mōhīla, dahīā, bhaṭī, makavāṇā; kaccha, mahākaccha, gurakha, kathā lētāpīja lākhavā, ētā śūra bhaḍa vīra, kharā rajaputa sākhavā.

  59. પ્રેમ ભાવ એક ચાહીએ, વેપ અનેક બનાએ; ભાવે ગૃહમેં બાસ કરે, ભાવે બનમેં જાએ.

    prēma bhāva ēka cāhīē, vēpa anēka banāē; bhāvē gr̥hamēṁ bāsa karē, bhāvē banamēṁ jāē.

  60. પ્રેમ છીપાયો ના છપે, જે ઘટમૈં પ્રગટ હૌય;

    prēma chīpāyō nā chapē, jē ghaṭamaiṁ pragaṭa hauya;

  61. પ્રેમ સમે પાવક નહીં, પ્રેમ સમું નહીં પાપ;

    prēma samē pāvaka nahīṁ, prēma samuṁ nahīṁ pāpa;

  62. પ્રેમ સમો પાવક નહીં, પ્રેમ સમું નહીં પાપ;

    prēma samō pāvaka nahīṁ, prēma samuṁ nahīṁ pāpa;

  63. પ્રેમકે ન જીવ તાતે, તીના કાલ છેમ હય;

    prēmakē na jīva tātē, tīnā kāla chēma haya;

  64. પ્રેમકે ન સુણ દુઃખ, પ્રેમકે ન હાનિ લાભ,

    prēmakē na suṇa duḥkha, prēmakē na hāni lābha,

  65. પ્રેમકે તો એક રૂપ, લોહ એક મેહ હય;

    prēmakē tō ēka rūpa, lōha ēka mēha haya;

  66. પ્રેમનો રંગ ન્યારો છે

    prēmanō raṁga nyārō chē

  67. પ્રેમનું વજન કેટલું?

    prēmanuṁ vajana kēṭaluṁ?

  68. પ્રીત જો કીજે ઈખ સે,

    prīta jō kījē īkha sē,

  69. પ્રીત કરે પરનારીની, કેવળ જાયે પ્રાણુ;

    prīta karē paranārīnī, kēvaḷa jāyē prāṇu;

  70. પ્રીત કરીએ ઉતમસૈં, જયસી પ્રીત કપાસ;

    prīta karīē utamasaiṁ, jayasī prīta kapāsa;

  71. પ્રીત કરો અશારાફકી, કમીનાસું નીલભત નાંહીં;

    prīta karō aśārāphakī, kamīnāsuṁ nīlabhata nāṁhīṁ;

  72. પ્રીત કીજે ચતુરસેં, જીનકું કુલકી લાજ,

    prīta kījē caturasēṁ, jīnakuṁ kulakī lāja,

  73. પ્રીત કીજે ચતુરસેં, જીનકું કુલટી લાજ,

    prīta kījē caturasēṁ, jīnakuṁ kulaṭī lāja,

  74. પ્રીત લિખી ના જાય.

    prīta likhī nā jāya.

  75. પ્રીત ન જાને જાત કુજાત,

    prīta na jānē jāta kujāta,

  76. પ્રીત પ્રીત કહા કરત હો, પ્રીત બડી વિપરીત;

    prīta prīta kahā karata hō, prīta baḍī viparīta;

  77. પ્રીત થવી તો સહેલ છે, નીલાવવી મુશ્કેલ;

    prīta thavī tō sahēla chē, nīlāvavī muśkēla;

  78. પ્રીતમ પ્રીત વિનાશ હય, ભૂલ કરો મત કાઈ;

    prītama prīta vināśa haya, bhūla karō mata kāī;

  79. પ્રીતે પ્રીતે જુગ ગયો, પાવ કાસપર ગામ; ભેદ બિના ભટક્ત પ્રીરે, કાન બતાવે ઠામ?

    prītē prītē juga gayō, pāva kāsapara gāma; bhēda binā bhaṭakta prīrē, kāna batāvē ṭhāma?

  80. પ્રીતિ કીજે ઊખસૈ, જૈમેં રસકી ખાન;

    prīti kījē ūkhasai, jaimēṁ rasakī khāna;

  81. પ્રીતિ કીજે ઊખસે, જમે રસકી ખાન;

    prīti kījē ūkhasē, jamē rasakī khāna;

  82. પ્રીતિ ન છુટે અન મિલે, ઉત્તમ ધનકી લાગ;

    prīti na chuṭē ana milē, uttama dhanakī lāga;

  83. પૂછે ચાહી ચકારને, પૂછે જળચર કાય;

    pūchē cāhī cakāranē, pūchē jaḷacara kāya;

  84. પૂછિ લિજિયે જ્ઞાન,

    pūchi lijiyē jñāna,

  85. પૂછો ચાહી ચકારને, પૂછો જળચર કાય;

    pūchō cāhī cakāranē, pūchō jaḷacara kāya;

  86. પુલા નર નિશદિન પીરે, શિરે ન સુગત કાલ;

    pulā nara niśadina pīrē, śirē na sugata kāla;

  87. પુલા નર નિશદિન પીરે, શિરે ન સુજત કાલ;

    pulā nara niśadina pīrē, śirē na sujata kāla;

  88. પુરી એક અંધેરી ને ગંડું રાજા ટકે શેર ભાજી, ટકે શેર ખાજા.

    purī ēka aṁdhērī nē gaṁḍuṁ rājā ṭakē śēra bhājī, ṭakē śēra khājā.

  89. પૂરી એક અંધેરી ને મૂર્ખ રાજા

    pūrī ēka aṁdhērī nē mūrkha rājā

  90. પુરી એક અંધેરીને ગંડુ રાજા,

    purī ēka aṁdhērīnē gaṁḍu rājā,

  91. પુરુષ સાઠા સો પાઠા,

    puruṣa sāṭhā sō pāṭhā,

  92. પુરુષાર્થનો ડંકો છે.

    puruṣārthanō ḍaṁkō chē.

  93. પૂર્વ જન્મના કર્મ સંયમથી જ આ બધું પ્રાપ્ત થાય છે.

    pūrva janmanā karma saṁyamathī ja ā badhuṁ prāpta thāya chē.

  94. પુઠે હાથ ને જીમેરાત, તેવાને બાપડી જોઇએ કે ?

    puṭhē hātha nē jīmērāta, tēvānē bāpaḍī jōiē kē ?

  95. પુત્રી

    putrī

  96. પ્યાસ ન જાને ઘોબી ધાટ.

    pyāsa na jānē ghōbī dhāṭa.