બેઠક Bethak

પ્રથમ સાખ પરમાર, પછે સિગોદ, સિહાણ, રણથંભ રાઠોડ, વાચા, અણુઆણુ, પઢાણા; સોલંકી, સંખલા, બારઠ, પઢિયાર, બેડાણા, ગોહીલ ને મોહીલ, દહીઆ, ભટી, મકવાણા; કચ્છ, મહાકચ્છ, ગુરખ, કથા લેતાપીજ લાખવા, એતા શૂર ભડ વીર, ખરા રજપુત સાખવા.

prathama sākha paramāra, pachē sigōda, sihāṇa, raṇathaṁbha rāṭhōḍa, vācā, aṇuāṇu, paḍhāṇā; sōlaṁkī, saṁkhalā, bāraṭha, paḍhiyāra, bēḍāṇā, gōhīla nē mōhīla, dahīā, bhaṭī, makavāṇā; kaccha, mahākaccha, gurakha, kathā lētāpīja lākhavā, ētā śūra bhaḍa vīra, kharā rajaputa sākhavā.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • પ્રથમ સાખ પરમાર, પછે સિગોદ, સિહાણ,
  • રણથંભ રાઠોડ, વાચા, અણુઆણુ, પઢાણા;
  • સોલંકી, સંખલા, બારઠ, પઢિયાર, બેડાણા,
  • ગોહીલ ને મોહીલ, દહીઆ, ભટી, મકવાણા;
  • કચ્છ, મહાકચ્છ, ગુરખ, કથા લેતાપીજ લાખવા,
  • એતા શૂર ભડ વીર, ખરા રજપુત સાખવા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ