- What it means
- Not written up yet.
Also said as
- વિપરીત આગે ના કરો તો કરો ખુશીસું પ્રીત.
- નેહુ નેહ સબ કોઈ કહે, નેહ નિલાવત નાંહી;
- ચડકે મોમ તુરંગપર, ચલવો પાવક માંહી.
- એડા મિત્ર ન ક્રીજીએ, વિપત પડે ખિસ જાય;
- જળ લગ મતલબ હોતહે, તમ્મલગ પ્રેમ બતાય.
- મિત્ર એડા ક્રીજીએ, જેડા જુવારી ખેત;
- શિર કટીને ધડ વઠાં, તોએ ન મેલે હેત.
- માણુસથી માછાં ભલાં, સાચી પ્રીતજ જાણુ;
- જો પાડે જળ જુજવાં, નિશ્ચે છાંડે પ્રાણુ.
- પાનખર રતુ શું કહે, સુનો તરૂવર રાય;
- તુમસેં અબ બિછડો ભયા, પીર મીલવા કબ થાય?
- તબ તરૂવર એસે ભને, સુનો પાત ઇત ખાત;
- હમ ધર એૈસી રીત હય, એક આવત એક જાત.
- #SOORTHA
- પલ પલમાં કરે પ્યાર, પલ પલમાં પલટે પરા;
- જે મતલબના યાર, રીત ન જાણે રાણુઆ.
- જેથી લાગ્યો જીવ, તેથી તન તારવીએ નહીં;
- ભલે જાય સમૂળાં શરીર, વીસારીએ ન વીંઝરા.
- #SAVAIYA
- સિંહનકે બનમેં બસીએ, જલમેં ધુસીએ કરમેં બીછુ લીજે,
- કાનખજુરેકુ કાનમેં ડારકર, સાયત સુખ અંગુરી દીજે;
- ભૂત પિશાચનમેં બસીએ, ઔર જેહેર હલાહલ ઘોલકે પીજે,
- જો જગ ચાહે છતે રઘુનંદન, મૂરખ મિત્ર કથુ ન ક્રીજે.
- સર્પ ઉસેસે કોઈ નહીં ચિંતા, બીછુ લગે મો ભલો કર માના,
- સિંહ જો ખાય તો, નાહીં કથુ ડર, જો ગજ મારત તો નહીં હાના;
- આગ જલો જલ દુખ મેરા, ગિરિ જઈ ગીરો કછુ ભયમત આના,
- સુંદર ઔર ભલે સુખહી દુઃખ, દુરીજન સંગ ભલો નહીં માના.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.