બેઠક Bethak

પીયા રંગ રાતી રહે, જગસે રહેત ઉદાસ;

pīyā raṁga rātī rahē, jagasē rahēta udāsa;

What it means
Not written up yet.

Also said as

  • પીયા ચહે કે મત ચહે, મૈં તો પીયકી દાસ.
  • આજ્ઞાકારી પીયકી, રહે પીયકે સંગ; | ૨
  • તનમનસેં સેવા કરે, ઓરા ન દુજે રંગ.
  • સુરેકુ તે શિર નહીં, હાતાકુ નહીં ધન; | ૨
  • પતિત્રાકુ તન નહીં, સુરત બસે પીય મન.
  • નામ ન કહા તો ક્યા હુવા, જો અંતર હય હેત; | ૨
  • પતિત્રતા પતિકુ ભજે, કબહુ નામ નહીં લેત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ