- What it means
- Not written up yet.
Also said as
- પીયા રંગ રાતી રહે, જગસે રહેત ઉદાસ;
- પીયા ચહે કે મત ચહે, મે તો પીયકી દાસ.
- આજ્ઞાકારી પીયકી, રહે પીયકે સંગ;
- તનમનસે સેવા કરે, ઓર ન દુજે રંગ.
- સુરેકુ તો શિર નહીં, દાતાકુ નહીં ધન;
- પતિત્રતાકે તન નહીં, સુરત બસે પીય મન.
- નામ ન કહા તો ક્યા હુવા, જો અંતર હય હેત;
- પતિત્રતા પતિકુ ભજે, કણહુ નામ નહીં લેત.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.