બેઠક Bethak

પ્રામે વામપ્રયાણે રાસભશ્વોપિ મંગલં કુરુતે ॥

prāmē vāmaprayāṇē rāsabhaśvōpi maṁgalaṁ kurutē ॥

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • ખરાબ શુકન.
  • રાંડીરાંડ બાઈડી મળે. લાકડાંની છાબની ભારી મળે.
  • ચાલતી વખતે છીંક થાય. સામો લેંસો, સેવડા કે ટપલાકુટ કુંભાર મળે.
  • ચાલતી વખતે કુતરું કાન ફફડાવે, બિલાડી આડી ઊતરે.
  • ડાબે કાગડો બોલે.. ડાબી કે પાછળ ચીભરી બોલે.
  • આટા કુટા ને ઘી ઘડા, છૂટા કેશી નાર;
  • વગર ટીલે વિપ્ર મળે, તો નિશ્ચે ખૂટે કાળ.
  • અમાવાસ્યાને રોજ હજાર કામ હોય પણ બહારગામ જવું નહીં.
  • ઢાહરો-ડાબી ભૈરવ કળકળે, જમણાં લાણી થાય;
  • તે શુકને જો ચાલીએ, તો નિશ્ચે ભુંડું જણાય.
  • શુકનનો વહેમ નથી એમ પણ કહી શકાય છે તે સંબંધમાં વાક્યો
  • શુકનથી શબ્દ આગળા. મનમાં કામ કરવાના કે જવાના ઉલ્લાસ
  • આવે તો શુકનની જરૂર નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ