- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- પરમેશ્વર સબરમાં રાજી છે.
- ખુદાકુ સબર પ્યારી હૈ.
- પરમેશ્વરને ઘેર અદલ ઇન્સાફ છે.
- પરમેશ્વર જેને જે ઘટે છે તેજ આપે છે.
- ખુદાકી ખુદાઈ ભલી, કે મીઆંની ઉંધાઈ ભલી.
- પરમેશ્વરને ઘેર ઘીના દીવા બળે છે.
- હક કર હલાલ કર, દિલમેં સબર કર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.