- Literally
- Love shines in the eyes.
- What it means
- True feelings cannot be hidden and are visible in one's gaze.
Also said as
- ઇશક કાંઈ ઢાંક્યો રહે નહીં.
- ઇશકની આંખ કહી આપે.
- પ્રીત છુપાવી છુપે નહીં.
- કદી છુપાયો ના છુપે, અંતર્ગતકા હેત;
- મુખસં ગારી દેત હે, નેન બલેઆં લેત.
- ઇશક, મુશક, અદાવત, ખાંસી ઓર મધુપાન;
- ઇતે છુપાયે ના છુપે, પ્રગત હોય નિદાન.
- રાત અંધારી એકલા, સામા મળીયા સેણુ;
- હૈયું રાખ્યું હાકલી, પણ ઝડપો નાંખે નેણુ.
- હુન્નર કરે હજાર, શાણપણ ને ચાતુરી;
- હેત, કપટ વેઠવાર, રહે ન છાનાં રાખ્યા.
- દૂર છતાં કહી દેત, શોભા, ઘર, સંપતતણી;
- હેઠાં કેરાં હેત, નેણે ઝળકે નાથીઆ.
- નિજ રસ ભરીયાં નેણુ, મળતાં જે મલક્યાં નહીં;
- બોલે તે મુવેણુ, નેહ ન ઉપજે નાથીઆ.
- રહેવું એકજ રંગ, કહેવું નહીં કશું કથન;
- ચિત્તકુ ઉન્નવ અંગ, ભલાં જે કાઈ બેરીપા.
- ભાટ અને બ્રાહ્મણનું લાકડ, વણ પેસાર્યું પેસે;
- જોરે આવ્યાનું દહીએ તો, ઘેર આવીને બેસે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.