બેઠક Bethak

પુત્ર મિત્ર સાથે લડે, પુત્રી સાથે માત; લક્ષ્મી માટે લક્ષ્‍યા, લડે ભ્રાતથી ભ્રાત.

putra mitra sāthē laḍē, putrī sāthē māta; lakṣmī māṭē lakṣ‍yā, laḍē bhrātathī bhrāta.

Literally
A son fights with a friend, a daughter with a mother; for Lakshmi (wealth), brothers fight with brothers.
What it means
Greed for money destroys even the closest family relationships.
The English proverb Shah set beside it
Money is for life, life is not for money.

Also said as

  • માયા બડી મોહિની, જેના વજરશા ગાળા;
  • સાંગા કહે સલવાણા, કૈક ચઢ્યા ને કૈંક પાળા.
  • સાખી—પૈસા મારા પરમેશ્વર, બાયડી મારા ગુરૂ;
  • છોકરાં છેયાં સાધુ સંત, હું સેવા કોની કરૂં ?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ