બેઠક Bethak

પૃથ્વી ઉપર ચાલવું, તે પગમાં જોડા પેહેર્યાં એટલે પૃથ્વી ચામડે મહુડી લીધી જાણવી.

pr̥thvī upara cālavuṁ, tē pagamāṁ jōḍā pēhēryāṁ ēṭalē pr̥thvī cāmaḍē mahuḍī līdhī jāṇavī.

Literally
Walking on the earth, wearing shoes on the feet, means knowing the earth has been covered in leather.
What it means
One should focus on their own path and purity rather than judging the world.

Also said as

  • આપણે પવિત્ર રહેવું, જગતના દોષ જોવા નહીં.
  • સદાચરણી માણસ અજાત શત્રુ.
  • દુર્યોધનને કાઈ સજ્જન મળ્યો નહીં; યુધિષ્ઠિરને દુર્જન મળ્યો નહીં.
  • જાતે ચોર તે સગા ભાઈનો વિશ્વાસ કરે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ