- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- કરે ફાક ને ભોગવે બીજો.
- પોમલી જણે ને પોમલો સુવાવડ ખાય.
- દુઃખે પેટ ને ફૂટે માથું.
- ઊંટ લુલું થાય ત્યારે ગધેડાને ડામ.
- જમવામાં જગલો, ને ફૂટવામાં ભગલો.
- તરણું ન ચોરે બાવે બ્રહ્મચારી, પતિવ્રતા એ નારી,
- ખાતર પડાવે બાવે દુધાધારી; વચ્ચે માર્યો જાય ઘરબારી.
- કરડે માંકડ ને માર ખાય ખાટલો.
- જમવામાં જીવા, સ્મશાને જાય શીવા.
- ખાઈ જાય ખોડી (ગાય) ને માર પડે હરેડીને.
- ખાય પીએ ખાંડણી ને કુટાઈ મરે સુપડું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.