બેઠક Bethak

પ્રભુ પાધરા તો વેરી આંધળા.

prabhu pādharā tō vērī āṁdhaḷā.

Literally
If God is straight, then the enemies are blind.
What it means
When fortune favors someone, their obstacles disappear.
The English proverb Shah set beside it
Whom God will help, none can hinder.Fortune often raises a man more than merits.Give a man luck and fling him into the sea.

Also said as

  • ભાગ્યશાળીને જંગલમાં મંગલ. નિર્ભાગીને વસ્તીમાં કડાકા.
  • જેને રામ રાખે તેને કોણ ચાખે.
  • ખુદા મહેરબાન, તો ગધા પેહેલવાન.
  • સીધા હે રણ, તો જખ મારે સબ.
  • અલ્લા યાર હે, તો બેડા પાર હે.
  • પરમેશ્વરને ખોળે બેઠો, તેને કાઈ વાળ વાંકા કરે નહીં.
  • ઊસકું રાખે સાંઈઆં, માર શકે ન કાઈ.
  • ઊસકું પેલી અલ્લા, ઉસકું ક્યા કર શકે બલ્લા?
  • જેને સહાય દિનાનાથ, તેથી કોણ ભીડે બાથ?
  • ભાગ્યશાળીને ભૂત રળે, અકર્મીને સ્ત્રી રળે.
  • દહરા—પ્રભુ હોય પાધરા, તો શત્રુથી શું થાય?
  • પથરા ફેંકે પાપી, પણ પુલ થઈ ફેલાય.
  • કરે કષ્ટમાં નાખવા, દુરિજન કોટી ઉપાય.
  • પણ પરમેશ્વર પાંશરા, વાળ ન વાંકા થાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ