બેઠક Bethak

પ્રાણ ને પ્રકૃતિ સાથે જવાનાં.

prāṇa nē prakr̥ti sāthē javānāṁ.

Literally
Life-force and basic nature leave together.
What it means
A person's fundamental character never changes until their death.

Also said as

  • (પડી ટેવ ટળે નહીં તે વિષે.)
  • પ્રાણ ને પ્રકૃતિ સાથે જવાનાં.
  • દોરડી બળે, પણ વળ ન મૂકે.
  • કુતરાની પુંછડી ભોંયમાં દાટે, પણ વાંકીને વાંકી, સીધી થાય નહીં.
  • આદત આઈ હે જાનકે સાથ, જાએગી જનાજેકે સાથ.
  • જકા પક્ષા સ્વભાવ જાયગા જીવસે.
  • સ્વભાવનું ઓસડ નહીં.
  • અખણ ગયા, દખણ ગયા, પણ લખણ ન ગયાં.
  • ટાઢ જાય રૂએ, ને ટેવ જાય મુવે.
  • જીવતાની ખોડ મુખે જાય.
  • સાપ કાંચળી બદલે, પણ ઝેર મુકે નહીં.
  • બ્રાહ્મણ હાથી ઉપર બેઠો, પણ મૂળા સાર હાથ ધર્યો.
  • લીંબ ન મીઠા હોય, સીંચ્યા ગુડ ઘીયસેં.
  • દદર જાય ચુવે, ને ટેવ જાય મુવે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ