બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

731 sayings starting with · page 3 of 4

  1. કોઇનું બલે પેટ પાસું ને કોઇને આવે ખડખડ હસું.

    kōinuṁ balē pēṭa pāsuṁ nē kōinē āvē khaḍakhaḍa hasuṁ.

    The same event is a disaster to one and a joke to the next.

  2. કોઇનું સારું કરવું એ ઇનસાનીએત, કોઇનું સારું હોયએ તે લઈ લેવું એ હેવાનીએત, ને પોતે સારું થવું એ મીનોઇ છે.

    kōinuṁ sāruṁ karavuṁ ē inasānīēta, kōinuṁ sāruṁ hōyaē tē laī lēvuṁ ē hēvānīēta, nē pōtē sāruṁ thavuṁ ē mīnōi chē.

    Three grades of conduct, and only the third is an achievement.

  3. કોલસાને સો મણ સાબુથી ઘસતાં ઊજળું ન થાય

    kōlasānē sō maṇa sābuthī ghasatāṁ ūjaḷuṁ na thāya

    Some natures no amount of effort will improve.

  4. કોલસાની દલાલીમાં કાળા હાથ

    kōlasānī dalālīmāṁ kāḷā hātha

    You cannot deal in a dirty business and keep your hands clean.

  5. કોળી ભાઈનાં કચ્ચાં બચ્ચાં, જાર બંટી ખાય; પીઆવાનું પાણી પીએ, ને સેહેજે મોટાં થાય.

    kōḷī bhāīnāṁ kaccāṁ baccāṁ, jāra baṁṭī khāya; pīāvānuṁ pāṇī pīē, nē sēhējē mōṭāṁ thāya.

    Said of children who thrive smoothly without lavish care or rich food.

  6. કોળીઆનું માર્યું નીચું જુવે, ડાંગનું માર્યું ઉંચું જુવે.

    kōḷīānuṁ māryuṁ nīcuṁ juvē, ḍāṁganuṁ māryuṁ uṁcuṁ juvē.

    The reaction to an insult or injury depends on the status of the person who inflicted it.

  7. કોળીઆનું માથું નીચું જુવે, ડાંગનું માથું ઊંચું જુવે.

    kōḷīānuṁ māthuṁ nīcuṁ juvē, ḍāṁganuṁ māthuṁ ūṁcuṁ juvē.

    Taking someone's food or hospitality makes a person humble and indebted to them.

  8. કોના બાપની દિવાળી

    kōnā bāpanī divāḷī

    Said in defiance — nobody here has any claim on me.

  9. કોણ વસ્યું ને કોણ વસે, ધરતી બેઠી હસે.

    kōṇa vasyuṁ nē kōṇa vasē, dharatī bēṭhī hasē.

    The earth remains indifferent to the coming and going of human lives.

  10. કોણ વસ્યું ને કોણ વસે, ધરતી બેઠી હશે.

    kōṇa vasyuṁ nē kōṇa vasē, dharatī bēṭhī haśē.

    Generations of people come and go, but the timeless earth outlasts them all.

  11. કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ?

    kōṇē kahyuṁ'tuṁ kē bēṭā bāvaḷiyā para caḍajō ?

    You went looking for this trouble yourself.

  12. કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે

    kōnī māē savā śēra sūṁṭha khādhī chē

    Who is bold enough to take this on? — said as a challenge.

  13. કોણી મારી કુણકુ કરે તેવા છે.

    kōṇī mārī kuṇaku karē tēvā chē.

    Describes someone who is annoying or constantly bothers others with small, irritating actions.

  14. કોણીએ ગોળ ચોપડવો

    kōṇīē gōḷa cōpaḍavō

    To dangle something sweet where the person can never quite reach it.

  15. કોણુના બાપની દીવાલી.

    kōṇunā bāpanī dīvālī.

    Said when someone celebrates at another's expense, or claims a festivity that is none of his.

  16. કોપરાં જોખવાં

    kōparāṁ jōkhavāṁ

    To pass the time on something that achieves nothing.

  17. કોશ, કોદાળી ને પાવડા પારકા હાથમાં સારા લાગે.

    kōśa, kōdāḷī nē pāvaḍā pārakā hāthamāṁ sārā lāgē.

    People often envy the tools or positions of others, not realizing the work involved.

  18. કોઠ ભણતર નિશાળમાં મૂકીને આવે.

    kōṭha bhaṇatara niśāḷamāṁ mūkīnē āvē.

    Said of someone who fails to apply their education or knowledge in practical life.

  19. કોથળામાં પાનશેરી રાખીને મારવો

    kōthaḷāmāṁ pānaśērī rākhīnē māravō

    To do someone real harm in a way that leaves no mark for anyone to see.

  20. કોથળામાંથી બિલાડું કાઢવું

    kōthaḷāmāṁthī bilāḍuṁ kāḍhavuṁ

    To spring an unpleasant surprise on someone.

  21. કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો

    kōṭhē jaī āvyō nē kathā karavā bēṭhō

    A trivial bit of experience turned into grand pronouncement.

  22. કોથે કોથે બુદ્ધી ને માંથે માંથે અકલ.

    kōthē kōthē buddhī nē māṁthē māṁthē akala.

    Everyone has his own opinion and thinks it wisdom.

  23. કોઠી ધોયે કાદવ જ નીકળે

    kōṭhī dhōyē kādava ja nīkaḷē

    Look into a bad business and you turn up nothing but more filth.

  24. કોઠી હશે તો ઢાંકણાં ઘણાંએ મળશે.

    kōṭhī haśē tō ḍhāṁkaṇāṁ ghaṇāṁē maḷaśē.

    If you survive, you will find ways to recover your status.

  25. કોટિ વિઘ્ન દુઃખમેં સજન, તજે ન હરીકા નામ;

    kōṭi vighna duḥkhamēṁ sajana, tajē na harīkā nāma;

    A true devotee remains steadfast in their faith regardless of how much they suffer.

  26. કોયલામાંથી નીલાડા નીકળવા.

    kōyalāmāṁthī nīlāḍā nīkaḷavā.

    To expect something pure or beautiful from a corrupt source.

  27. કોયલની દલાલીમાં હાથ કાળા.

    kōyalanī dalālīmāṁ hātha kāḷā.

    Involvement in shady or dishonest dealings will inevitably stain one's reputation.

  28. ક્રોધ ઉપજે તે ઉપર બે વખત વિચાર કરવો.

    krōdha upajē tē upara bē vakhata vicāra karavō.

    The pause is the whole remedy.

  29. ક્ષણ ભરનો ભરોસો નથી, કરે કાલની વાત;

    kṣaṇa bharanō bharōsō nathī, karē kālanī vāta;

    It is foolish to make grand plans for the future when human life is so unpredictable and fragile.

  30. કુદરતે પશુ અને પક્ષીઓ માટે ખોરાક ને પાણી આઇતું બખશીઉં છે, પણ માણસોએ તો પોતાનો ખોરાક અને બીજી હાજતો પોતેજ મેળવવી જોઇએ.

    kudaratē paśu anē pakṣīō māṭē khōrāka nē pāṇī āituṁ bakhaśīuṁ chē, paṇa māṇasōē tō pōtānō khōrāka anē bījī hājatō pōtēja mēḷavavī jōiē.

    Being human is the condition of having to provide for yourself.

  31. કુઈની ખારેક આંખ કહાડે.

    kuīnī khārēka āṁkha kahāḍē.

    Unearned or ill-gotten gains bring trouble.

  32. કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય

    kukaḍō bōlē tō ja savāra paḍē ēvuṁ na hōya

    The world does not actually depend on the person who thinks it does.

  33. કુકડો હોય તો જ શું વહાણું વાય?

    kukaḍō hōya tō ja śuṁ vahāṇuṁ vāya?

    The world continues regardless of any single individual's presence.

  34. કુકડો વાસે તેથી વખત જણાય.

    kukaḍō vāsē tēthī vakhata jaṇāya.

    A small ordinary sign is enough to tell you where you stand.

  35. કુલડીમાં ગોળ ભાંગવો

    kulaḍīmāṁ gōḷa bhāṁgavō

    To settle a matter quietly among a chosen few, with everyone else shut out.

  36. કુલકે દીપક સપુત હે, મુખકે દીપક પાન;

    kulakē dīpaka saputa hē, mukhakē dīpaka pāna;

    A virtuous son brings honor to his family.

  37. કુલકે દીપક સપુત હે, સુખકે દીપક પાન;

    kulakē dīpaka saputa hē, sukhakē dīpaka pāna;

    Extols the key elements that bring light, honor, and vitality to different aspects of life.

  38. કુલ્લામાંથી હીંગ જાય, પણ કુલ્લું ગંધાય.

    kullāmāṁthī hīṁga jāya, paṇa kulluṁ gaṁdhāya.

    The influence of a bad habit or association lingers long after the source is gone.

  39. કુમળુ ઝાડ જેમ વાલીએ તેમ વલે.

    kumaḷu jhāḍa jēma vālīē tēma valē.

    Children take the shape they are given; later there is no bending them.

  40. કુમારી કન્યાને પતરાટ ઘણા, ને અકરમીતે છોકરાં ઘણાં

    kumārī kanyānē patarāṭa ghaṇā, nē akaramītē chōkarāṁ ghaṇāṁ

    People often find themselves burdened with things they cannot manage or do not need.

  41. કુમારી કન્યાને રાંડીરાંડ હસે.

    kumārī kanyānē rāṁḍīrāṁḍa hasē.

    Mockery from someone whose own position is no better.

  42. કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં

    kuṁbhāra karatāṁ gadhēḍā ḍāhyāṁ

    The people being ordered about understand the job better than the one giving the orders.

  43. કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં.

    kuṁbhāra karatāṁ gadhēḍāṁ ḍāhyāṁ.

    Said when a subordinate or student acts as if they know more than their master or teacher.

  44. કુંભાર રીસે બળે ત્યારે ગધેડીના કાન ઊમેળે.

    kuṁbhāra rīsē baḷē tyārē gadhēḍīnā kāna ūmēḷē.

    Taking out your frustration on someone who is weaker or has no power to resist.

  45. કુંભાર સાજી હાંલ્લીમાં નહીં ખાય.

    kuṁbhāra sājī hāṁllīmāṁ nahīṁ khāya.

    The maker keeps the flawed goods and sells the sound ones — the craftsman goes without.

  46. કુંભારના ઘરનું હાલ્લું છે કે બદલાવાય?

    kuṁbhāranā gharanuṁ hālluṁ chē kē badalāvāya?

    Some things, like one's character or family, cannot be easily replaced or changed.

  47. કુંડળીઓ—લકડીમેં ગુન બહોત હૈ, ધર લે અપને સંગ, કર પકડ ધરતી ટેકે, રખતી અપના અંગ; રખતી અપના અંગ, પાણીકા તાગ બતાવે, જીવ જંત કર દુર, કુતેકું માર હઠાવે; કહે દીન દરવેશ, છોડ સખી ઝકડી, ધર લે અપને સંગ, ગુન બહોત હૈ લકડી.

    kuṁḍaḷīō—lakaḍīmēṁ guna bahōta hai, dhara lē apanē saṁga, kara pakaḍa dharatī ṭēkē, rakhatī apanā aṁga; rakhatī apanā aṁga, pāṇīkā tāga batāvē, jīva jaṁta kara dura, kutēkuṁ māra haṭhāvē; kahē dīna daravēśa, chōḍa sakhī jhakaḍī, dhara lē apanē saṁga, guna bahōta hai lakaḍī.

    A walking stick is a versatile and essential companion for anyone on a journey.

  48. કુંડળીઓ-કૌઠી મિલે ન લાગ ખીન, હજર કરો હજર,

    kuṁḍaḷīō-kauṭhī milē na lāga khīna, hajara karō hajara,

    Destiny dictates outcomes despite human exertion.

  49. કુંડુ કથરોટને ન નડે.

    kuṁḍu katharōṭanē na naḍē.

    Two of the same kind do not obstruct one another.

  50. કુંગું ઝાડ જેમ વાણીએ તેમ વળે.

    kuṁguṁ jhāḍa jēma vāṇīē tēma vaḷē.

    Habits formed in childhood are difficult to change later.

  51. કુંન્ડુ કથરોટને હસે

    kuṁnḍu katharōṭanē hasē

    Mocking a fault in someone else that you have just as badly yourself.

  52. કુંવારી કન્યાના સો વર ને સો ઘર.

    kuṁvārī kanyānā sō vara nē sō ghara.

    An unmarried girl is the subject of much speculation and interest from many people.

  53. કુપ છાંય છમ આપની, રાખત આપહી માંહી.

    kupa chāṁya chama āpanī, rākhata āpahī māṁhī.

    Loyal companions keep their mutual secrets and flaws strictly confidential, never letting them leak to the outside world.

  54. કુસંગા સંગદોષેન, કાષ્ટઘટા વિટંબણા.

    kusaṁgā saṁgadōṣēna, kāṣṭaghaṭā viṭaṁbaṇā.

    Associating with the wrong people leads to ridicule and failure.

  55. કુતરાં બીલાડાંને વેર.

    kutarāṁ bīlāḍāṁnē vēra.

    Of two who cannot be in a room together.

  56. કુતરાના પેટમાં ખીર ટકે નહીં.

    kutarānā pēṭamāṁ khīra ṭakē nahīṁ.

    A person of low character cannot handle or appreciate something of high quality.

  57. કુતરાના સંધ કેદાર જાય નહીં.

    kutarānā saṁdha kēdāra jāya nahīṁ.

    Unworthy or wicked people cannot undertake noble or holy endeavors together.

  58. કુતરાની માફક ઠસરડી નાંખ્યો.

    kutarānī māphaka ṭhasaraḍī nāṁkhyō.

    To be treated with extreme disrespect or discarded.

  59. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે

    kūtarānī pūṁchaḍī vāṁkī tē vāṁkī ja rahē

    You will not reform a nature that is fixed.

  60. કુતરાંની પૂછડી વાંકી ને વાંકી.

    kutarāṁnī pūchaḍī vāṁkī nē vāṁkī.

    Character does not straighten out however long you work on it.

  61. કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે

    kūtarānō saṁgha kāśīē na pahōṁcē

    A group that squabbles the whole way never arrives anywhere.

  62. કુતરુ કાઢતા બિલાડુ પેઠુ; બકરુ કાઢતા ઊંટ પેઠુ.

    kutaru kāḍhatā bilāḍu pēṭhu; bakaru kāḍhatā ūṁṭa pēṭhu.

    Every fix lets in a bigger problem than the one it solved.

  63. કુતરું અમથું ભસે નહીં.

    kutaruṁ amathuṁ bhasē nahīṁ.

    There is always a cause behind someone's complaints or actions.

  64. કુતરું બાંધી બકરું છોડી જાય.

    kutaruṁ bāṁdhī bakaruṁ chōḍī jāya.

    Restrains the one that was no trouble and frees the one that was.

  65. કુતરું કહે મારા જાતભાઈ નહી મળે તો અખલો કાશી જાઉં.

    kutaruṁ kahē mārā jātabhāī nahī maḷē tō akhalō kāśī jāuṁ.

    Grand talk of setting off alone, from someone who only wants company.

  66. કુતરું કરડે ને વલી ઉપરથી ખાસડાંનો માર.

    kutaruṁ karaḍē nē valī uparathī khāsaḍāṁnō māra.

    Injury followed by insult — punished for the misfortune itself.

  67. કુતરું ખેંચે શહેર તરફ અને કાહલું ખેંચે સીમ તરફ.

    kutaruṁ khēṁcē śahēra tarapha anē kāhaluṁ khēṁcē sīma tarapha.

    Two in harness wanting opposite things, so nothing moves.

  68. કુટેલા કુલ્લામાં ઘી ભરવું.

    kuṭēlā kullāmāṁ ghī bharavuṁ.

    Wasting resources on something that cannot hold them.

  69. કુટીલ કુટીલ સંયોગથી, કુટીલ કર્મ વરાય; કૌચ કેરાં બીજથી, કેવળ કૌચજ થાય.

    kuṭīla kuṭīla saṁyōgathī, kuṭīla karma varāya; kauca kērāṁ bījathī, kēvaḷa kaucaja thāya.

    Warns that bad company and wicked associations inevitably produce harmful and wicked outcomes.

  70. કુત્તા મારણ, જળતરણ, અડખડીઆં આધાર; કંથા ધારે લાકડી, હૈકારે હથીઆર.

    kuttā māraṇa, jaḷataraṇa, aḍakhaḍīāṁ ādhāra; kaṁthā dhārē lākaḍī, haikārē hathīāra.

    A simple tool like a walking stick serves many practical purposes for a traveler.

  71. કુટુંબ કબીલો ચલાવનાર, વેપાર કરનાર, તથા હકુમત ચલાવનારને અનેક ધાસતી રહે છે.

    kuṭuṁba kabīlō calāvanāra, vēpāra karanāra, tathā hakumata calāvanāranē anēka dhāsatī rahē chē.

    Every position of responsibility carries its own dread.

  72. કુટુંબ, કોમ, અને દેશના જનમ વેરીનો વિશ્વાસ નહીં કરવો.

    kuṭuṁba, kōma, anē dēśanā janama vērīnō viśvāsa nahīṁ karavō.

    Some hostilities do not soften, and treating them as if they had is how they are used against you.

  73. કુટુંબમાં વડીલ સડેલા, તેનું બધું કુટુંબ સડેલું.

    kuṭuṁbamāṁ vaḍīla saḍēlā, tēnuṁ badhuṁ kuṭuṁba saḍēluṁ.

    The character of the leader or head of a group determines the character of the whole group.

  74. કુવા ઊંડા ને દોરડાં ટુંકાં.

    kuvā ūṁḍā nē dōraḍāṁ ṭuṁkāṁ.

    Ambition far past the means to reach it.

  75. કુવા વંઠ્યો, જ્યાં કબુતર બેઠું; ઘર વંઠ્યું, જ્યાં ભગતડું પેઠું.

    kuvā vaṁṭhyō, jyāṁ kabutara bēṭhuṁ; ghara vaṁṭhyuṁ, jyāṁ bhagataḍuṁ pēṭhuṁ.

    The presence of corrupt or unwanted elements leads to the ruin of a place.

  76. કુવાઢંકણુ ઢાંકણું, ખેતર ઢાંકણ વાડ;

    kuvāḍhaṁkaṇu ḍhāṁkaṇuṁ, khētara ḍhāṁkaṇa vāḍa;

    Everything has a protector or a boundary that keeps it safe.

  77. કુવાઢાંકણુ ટાંકણુ, ખેતર ટાંકણ વાડ;

    kuvāḍhāṁkaṇu ṭāṁkaṇu, khētara ṭāṁkaṇa vāḍa;

    Every institution or person requires a proper protector and shelter to maintain honor and safety.

  78. કુવામાં હશે તો હવાડામાં આવશે.

    kuvāmāṁ haśē tō havāḍāmāṁ āvaśē.

    What a family or a house truly has will show up in what it puts out. Nothing appears downstream that was not upstream first.

  79. કુવામાં હોય તો અવાડામાં આવે.

    kuvāmāṁ hōya tō avāḍāmāṁ āvē.

    You can only get out of something what is already inside it.

  80. કુવામાં હોય તો હવાડા માં આવે.

    kuvāmāṁ hōya tō havāḍā māṁ āvē.

    You only get out of a family, or a person, what was in them to begin with.

  81. કુવામાંનો કાચબો તે કુવાનેજ આખી જગત સમજે.

    kuvāmāṁnō kācabō tē kuvānēja ākhī jagata samajē.

    A mind that has seen nothing beyond its own corner mistakes that corner for everything.

  82. કુવાને મહોંડે ઢાંકણું, જગને મહોંડે ઢાંકણું નહી.

    kuvānē mahōṁḍē ḍhāṁkaṇuṁ, jaganē mahōṁḍē ḍhāṁkaṇuṁ nahī.

    You can control what you say or do, but you cannot stop people from gossiping about you.

  83. કુવેડના મેલ ફાગણ મહિને ઉતરે.

    kuvēḍanā mēla phāgaṇa mahinē utarē.

    A person's true, messy nature is eventually revealed, no matter how much they try to hide it.

  84. ક્વાબમાં હાડકું.

    kvābamāṁ hāḍakuṁ.

    Something you cannot get hold of, however real it felt.

  85. ક્યા ધરતીકા ફેર હય, ક્યા આભકા તાલ;

    kyā dharatīkā phēra haya, kyā ābhakā tāla;

    Said when trying to understand whether a sudden, major change is due to earthly circumstances or divine destiny.

  86. ક્યાં ગાંગા શાહ ને ક્યાં ગાંગા તેલી.

    kyāṁ gāṁgā śāha nē kyāṁ gāṁgā tēlī.

    Same name, nothing else in common. Said when two people of very different standing are lumped together.

  87. ક્યાં ગયા હતા તો કહે કેઠે નહીં; શું લાવ્યા તો કહે કાંઈ નહીં.

    kyāṁ gayā hatā tō kahē kēṭhē nahīṁ; śuṁ lāvyā tō kahē kāṁī nahīṁ.

    The whole account of a wasted errand.

  88. ક્યાં કાયલ ક્યાં આંબવન, ક્યાં દાદુર ક્યાં મેહ;

    kyāṁ kāyala kyāṁ āṁbavana, kyāṁ dādura kyāṁ mēha;

    True lovers or kindred spirits find each other and connect deeply despite being separated by vast distances.

  89. ક્યાં લંકા ને ક્યાં લાહાર?

    kyāṁ laṁkā nē kyāṁ lāhāra?

    Points out a vast distance or complete lack of connection between two places or ideas.

  90. ક્યાં લંકા ને ક્યાં લાહોર?

    kyāṁ laṁkā nē kyāṁ lāhōra?

    Used to point out that two things are completely unrelated or geographically distant.

  91. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી?

    kyāṁ rājā bhōja anē kyāṁ gāṁgu tēlī?

    Said when two things are being compared that are nowhere near comparable.

  92. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગા તેલી?

    kyāṁ rājā bhōja nē kyāṁ gāṁgā tēlī?

    The two are not remotely comparable. Said when someone is put beside a far greater figure.

  93. ક્યાં રાણા રાણાઓ, ને ક્યાં કાણા કાઢીઓ?

    kyāṁ rāṇā rāṇāō, nē kyāṁ kāṇā kāḍhīō?

    Used to highlight a vast disparity in status or quality between two things.

  94. ક્યાં રાણો રાજીએ, ને ક્યાં કાણો કાઠીએ?

    kyāṁ rāṇō rājīē, nē kyāṁ kāṇō kāṭhīē?

    Expresses a stark comparison between two vastly unequal people or things.

  95. ક્યાં યુધિષ્ઠિર નરપતિ, ક્યાં વિક્રમ ભૂપાલ;

    kyāṁ yudhiṣṭhira narapati, kyāṁ vikrama bhūpāla;

    Even the greatest kings are eventually consumed by time, leaving only their fame behind.

  96. ક્યાંની રાણુક દેવડી, ક્યાંના દાવલ પીર?

    kyāṁnī rāṇuka dēvaḍī, kyāṁnā dāvala pīra?

    Used to highlight the absurdity of pairing two people or things that have absolutely no connection or compatibility.

  97. ૩૦૦ કાકા મરશે કે? તો કહે ચુમાઈનેજ તો.

    300 kākā maraśē kē? tō kahē cumāīnēja tō.

  98. ૩૦૦ કાકા મરશો કે?

    300 kākā maraśō kē?

  99. ાક્ષતાને ચાબુક મારવો નહી.

    ākṣatānē cābuka māravō nahī.

  100. કભુક મેવા મિસરીકી અજીરન હોત,

    kabhuka mēvā misarīkī ajīrana hōta,

  101. કબીર આપ ઠગાઈએ, ઓર ન ઠગીયે કોય;

    kabīra āpa ṭhagāīē, ōra na ṭhagīyē kōya;

  102. કાચા ઘરમાં કાંકરો, જો કદી પેસી જાય;

    kācā gharamāṁ kāṁkarō, jō kadī pēsī jāya;

  103. કાચા ઘટમાં કાંકરા, જો કહિ પેસી જાય;

    kācā ghaṭamāṁ kāṁkarā, jō kahi pēsī jāya;

  104. કાછ લેંસ નહીં લાવા, ખડી ખલા લાવા.

    kācha lēṁsa nahīṁ lāvā, khaḍī khalā lāvā.

  105. કાચીનો સાહુકાર.

    kācīnō sāhukāra.

  106. કડક દાણે કારકુ તે ચહડે નહીં.

    kaḍaka dāṇē kāraku tē cahaḍē nahīṁ.

  107. કદમ કહડા નીકળે છે; પગે પણ છે.

    kadama kahaḍā nīkaḷē chē; pagē paṇa chē.

  108. કઢી કરતાં ન આવડી તેમ નાખી દેતાં ન આવડી.

    kaḍhī karatāṁ na āvaḍī tēma nākhī dētāṁ na āvaḍī.

  109. કાઢી લૂંટે કાળી લૂંટે, લૂંટે ચાર ચકાર;

    kāḍhī lūṁṭē kāḷī lūṁṭē, lūṁṭē cāra cakāra;

  110. કદી ને મદી મીઆં ચાલ્યા નદી.

    kadī nē madī mīāṁ cālyā nadī.

  111. કાગા કીસકા ધન હરે, કાયલ કીસકું દેત;

    kāgā kīsakā dhana harē, kāyala kīsakuṁ dēta;

  112. કાગા નૈન નીકાલ દઈં, જે પ્રિય પાસ લે જાય;

    kāgā naina nīkāla daīṁ, jē priya pāsa lē jāya;

  113. કાગ પઢાયા પીંજરે, પઢગો વ્યારૂ વેદ, સમજયા સમજયા નહીં, રહ્યો ઠેઠ કો ઠેઠ.

    kāga paḍhāyā pīṁjarē, paḍhagō vyārū vēda, samajayā samajayā nahīṁ, rahyō ṭhēṭha kō ṭhēṭha.

  114. કાગા સખ તન ખાઈએ, ખાઈએ ચુન ચુન માંસ;

    kāgā sakha tana khāīē, khāīē cuna cuna māṁsa;

  115. કાગડા કાગડા હેલો ફોડ.

    kāgaḍā kāgaḍā hēlō phōḍa.

  116. કાગદ લીધું કપૂરસૈં, બિધબિધ લીધું સલામ;

    kāgada līdhuṁ kapūrasaiṁ, bidhabidha līdhuṁ salāma;

  117. કાગદ લીખું કપૂરસૈં, બિધબિધ લીખું સલામ; જ દિનસૈં બીછુડા ભયા, તા દિનસૈં નિંદ હરામ.

    kāgada līkhuṁ kapūrasaiṁ, bidhabidha līkhuṁ salāma; ja dinasaiṁ bīchuḍā bhayā, tā dinasaiṁ niṁda harāma.

  118. કાગડાની વાણી એટલે મહેમાનનું આગમન

    kāgaḍānī vāṇī ēṭalē mahēmānanuṁ āgamana

  119. 'કાગડો ઉડતાં જ તાડનું ફળ પડે ' કે પછી કાગનું ઉડવું અને તાડનું પડવું' કે 'કાગને બેસવું ને તાડનું પડવું'

    'kāgaḍō uḍatāṁ ja tāḍanuṁ phaḷa paḍē ' kē pachī kāganuṁ uḍavuṁ anē tāḍanuṁ paḍavuṁ' kē 'kāganē bēsavuṁ nē tāḍanuṁ paḍavuṁ'

  120. કાગડો-કુહાડી અને કુટિલ નર.

    kāgaḍō-kuhāḍī anē kuṭila nara.

  121. કાગજ હોય તો આંય લઊં, કર્મ ન બાંય્યો જાય.

    kāgaja hōya tō āṁya laūṁ, karma na bāṁyyō jāya.

  122. કાગળ જાત કજત પણ સંપમાં સજત.

    kāgaḷa jāta kajata paṇa saṁpamāṁ sajata.

  123. કાગળ કરું કપુરકો,

    kāgaḷa karuṁ kapurakō,

  124. કાગળ થોડા સ્નેહ ઘણો,

    kāgaḷa thōḍā snēha ghaṇō,

  125. કહા ચંદન પારસ કહા, કહા નરપત કહા ભંગ;

    kahā caṁdana pārasa kahā, kahā narapata kahā bhaṁga;

  126. કહા કહું ફિરતારકું, વામેં ઐશી ભુલ;

    kahā kahuṁ phiratārakuṁ, vāmēṁ aiśī bhula;

  127. કાહલીનું મોત આવે ત્યારે ડુબરવારે જાય.

    kāhalīnuṁ mōta āvē tyārē ḍubaravārē jāya.

  128. કહાં રાજા ભોજ કહાં ગંગા તેલી

    kahāṁ rājā bhōja kahāṁ gaṁgā tēlī

  129. કહાં રાજા ભોજ કહાં ગાંગ તેલી

    kahāṁ rājā bhōja kahāṁ gāṁga tēlī

  130. કહાં રાજા ભોજ, કહાં ફૂંડા તેલી

    kahāṁ rājā bhōja, kahāṁ phūṁḍā tēlī

  131. કહનારની ભુલ કરીને દેખાડો.

    kahanāranī bhula karīnē dēkhāḍō.

  132. કહરે મોહોડાં તુંને શું ભાવે છે?

    kaharē mōhōḍāṁ tuṁnē śuṁ bhāvē chē?

  133. કહે ગિરિધર કવિરાય, જાતી રેહ મનમેં રહા,

    kahē giridhara kavirāya, jātī rēha manamēṁ rahā,

  134. કાહે કીજે વે જતન, જાત કાજ ન હોય;

    kāhē kījē vē jatana, jāta kāja na hōya;

  135. કાહે કીજે વો જતન, નત કાજ ન હોય;

    kāhē kījē vō jatana, nata kāja na hōya;

  136. કહે નીર જ્યાં સે હાથ, ત્યાં હોય નહીં કાંકરા;

    kahē nīra jyāṁ sē hātha, tyāṁ hōya nahīṁ kāṁkarā;

  137. કહે ટબુડી૧ નાંદેને,૨ કેવાં ખોટાં વેણ.

    kahē ṭabuḍī1 nāṁdēnē,2 kēvāṁ khōṭāṁ vēṇa.

  138. કહેલાપર સાજા નાખવા.

    kahēlāpara sājā nākhavā.

  139. કહેનાં યા સૌ કહે ચુકે, અણ કુચ્છ કહા ન જાય;

    kahēnāṁ yā sau kahē cukē, aṇa kuccha kahā na jāya;

  140. કહેતા હું કહે જાત હૈ, કહા બજાઊં ઢાલ;

    kahētā huṁ kahē jāta hai, kahā bajāūṁ ḍhāla;

  141. કહેતે સો કરતે નહીં, મુખકે બડે લગાડ;

    kahētē sō karatē nahīṁ, mukhakē baḍē lagāḍa;

  142. 'કહેવત છે કે જીભ કરે આળ પંપાળ, અને ખાસડાં ખાય'

    'kahēvata chē kē jībha karē āḷa paṁpāḷa, anē khāsaḍāṁ khāya'

  143. કહેવતનો અર્થ સ્પષ્ટ છે એને લગતી

    kahēvatanō artha spaṣṭa chē ēnē lagatī

  144. કહી કહી ચીજે ખવરાવીયા, ડાઢો પછી દેહ;

    kahī kahī cījē khavarāvīyā, ḍāḍhō pachī dēha;

  145. કહો છો ને વર ઘરડા ?

    kahō chō nē vara gharaḍā ?

  146. ' કહો છોને વર ઘરડા ? '

    ' kahō chōnē vara gharaḍā ? '

  147. કાહું ગેપ.

    kāhuṁ gēpa.

  148. કહું સો કહ્યા ન જાય, ના કહું સો બાપ કુત્તા ખાય, કહું સો મા મારી જાય.

    kahuṁ sō kahyā na jāya, nā kahuṁ sō bāpa kuttā khāya, kahuṁ sō mā mārī jāya.

  149. કાઈ હસે કાઈ રવે, કાઈ માંદા સુમકાર; કત્તાએ શું કલ્પીને, સરજ્યો આ સંસાર.

    kāī hasē kāī ravē, kāī māṁdā sumakāra; kattāē śuṁ kalpīnē, sarajyō ā saṁsāra.

  150. કાઈ કહત મેં રાય હું, કાઈ કહત મેં રંક;

    kāī kahata mēṁ rāya huṁ, kāī kahata mēṁ raṁka;

  151. કાઈ વેંટ નમે તો કાઈ હાથ નમે.

    kāī vēṁṭa namē tō kāī hātha namē.

  152. કાજકી મારી હલાલ.

    kājakī mārī halāla.

  153. કાજી લેંસ નહીં લાયા, ખડી ગલા લાયા.

    kājī lēṁsa nahīṁ lāyā, khaḍī galā lāyā.

  154. કાજીજી સાહેબ ક્યાં કરના, તો કહે હીંદુઓએ ઉલટા ચલન.

    kājījī sāhēba kyāṁ karanā, tō kahē hīṁduōē ulaṭā calana.

  155. કાજીજીની બાંડી, નામે પકાય.

    kājījīnī bāṁḍī, nāmē pakāya.

  156. કાકા અજમેર ગયા છે ને કાકી કોટે છે

    kākā ajamēra gayā chē nē kākī kōṭē chē

  157. 'કાકતાલીય ન્યાય.'

    'kākatālīya nyāya.'

  158. કાલા બાદલ ડરાવના, ઓર ઊજલ બરસન દ્વાર;

    kālā bādala ḍarāvanā, ōra ūjala barasana dvāra;

  159. કાલા બાદલ ડરાવના, ઓર ઊજલ બરસન હાર;

    kālā bādala ḍarāvanā, ōra ūjala barasana hāra;

  160. કાલા એટલા ભુતના સાલા.

    kālā ēṭalā bhutanā sālā.

  161. કાલ કરે સો આજ કર, આજ કરે સો અણ. ૫

    kāla karē sō āja kara, āja karē sō aṇa. 5

  162. કલમ ચલે અચ્છર સૂકે,

    kalama calē acchara sūkē,

  163. કલમ, કડછી કે બરછી ને પરણે નાગર-સુત.

    kalama, kaḍachī kē barachī nē paraṇē nāgara-suta.

  164. કલમ કડછી ને બરછી

    kalama kaḍachī nē barachī

  165. કળથી થાય તે બળથી ન થાય.

    kaḷathī thāya tē baḷathī na thāya.

  166. કલેજાં ફરેશે, સાધુને વેશે.

    kalējāṁ pharēśē, sādhunē vēśē.

  167. કાળી રાંડેને કજલ્સે ભાત.

    kāḷī rāṁḍēnē kajalsē bhāta.

  168. 'કાળું બજાર'

    'kāḷuṁ bajāra'

  169. કામ બેરી ના કરે, જેનાં રાજપુતી હાડ છે;

    kāma bērī nā karē, jēnāṁ rājaputī hāḍa chē;

  170. કામ કરવાથી નીહે.

    kāma karavāthī nīhē.

  171. કામ કરવું તે પૂછીને, મ્હોં ઘાવું તે લુછીને.

    kāma karavuṁ tē pūchīnē, mhōṁ ghāvuṁ tē luchīnē.

  172. કામ, ક્રોધ, મદ, લોભકી, જબ લગ મનમેં ખાન;

    kāma, krōdha, mada, lōbhakī, jaba laga manamēṁ khāna;

  173. કમ ને ગોસ્સા ખેત.

    kama nē gōssā khēta.

  174. કમાએ છોા શું? રોજનું રોહુ ને મહિને ઇંટ.

    kamāē chōā śuṁ? rōjanuṁ rōhu nē mahinē iṁṭa.

  175. કામની લોચન કવિ વચન, મન વેધન દો ઠાર;

    kāmanī lōcana kavi vacana, mana vēdhana dō ṭhāra;

  176. કામનું કામ અને દરદનું દરદ ભગાડ્યું

    kāmanuṁ kāma anē daradanuṁ darada bhagāḍyuṁ

  177. કમેં કબુલ્યા તે સવાવીશ.

    kamēṁ kabulyā tē savāvīśa.

  178. કાણા કાછીઆ ચીભડાં આપ, તા કહે એ ભીડાબોલા તારી બોલી એવી કે એક છોડી બે આપું.

    kāṇā kāchīā cībhaḍāṁ āpa, tā kahē ē bhīḍābōlā tārī bōlī ēvī kē ēka chōḍī bē āpuṁ.

  179. કાન કરે કૂતરા, મીંદડી આડી જાય;

    kāna karē kūtarā, mīṁdaḍī āḍī jāya;

  180. કાણા કેરીએતી, લંગડા હિકમતી.

    kāṇā kērīētī, laṁgaḍā hikamatī.

  181. કાન ફટી જોગણી, તીન લોકકુ ખાય;

    kāna phaṭī jōgaṇī, tīna lōkaku khāya;

  182. કાન સુણ્યું નવ માનીએ, નજરે ભાખ્યું સાય;

    kāna suṇyuṁ nava mānīē, najarē bhākhyuṁ sāya;

  183. કણબી કસર કણસલે, રેટલે કસર રાજપુત;

    kaṇabī kasara kaṇasalē, rēṭalē kasara rājaputa;

  184. કણહુક મેવા મિસરીની અછત હોત,

    kaṇahuka mēvā misarīnī achata hōta,

  185. કાનકચુરાના એક પગ ભાંગ્યે તેમાં શું?

    kānakacurānā ēka paga bhāṁgyē tēmāṁ śuṁ?

  186. કાંચળિયું સગપણ સાચું.

    kāṁcaḷiyuṁ sagapaṇa sācuṁ.

  187. કાંચળિયું સગપણ સાચું જમણમાં લાડુ ને સગપણમાં સાડુ

    kāṁcaḷiyuṁ sagapaṇa sācuṁ jamaṇamāṁ lāḍu nē sagapaṇamāṁ sāḍu

  188. કંચન તજવા સુલભહે, સુલભ ત્રિપાકા નેહ;

    kaṁcana tajavā sulabhahē, sulabha tripākā nēha;

  189. કંચન તજવા સુલભહે, સુલભ ત્રિયાકા નેહ;

    kaṁcana tajavā sulabhahē, sulabha triyākā nēha;

  190. કાંગડો દહીંથરુ લઈ ગયો: કાગા બોલે, પડ ગયે રોલે

    kāṁgaḍō dahīṁtharu laī gayō: kāgā bōlē, paḍa gayē rōlē

  191. કાંઈ ઘણાં કાગેલીઆં, કાંઈ ઘણાં કપુત;

    kāṁī ghaṇāṁ kāgēlīāṁ, kāṁī ghaṇāṁ kaputa;

  192. કાંઈ કેગર મોર, ગોખે ગરવાને ચડી; કાપી કાળજ કાર, પીંજર દાઝ્યા પાણીએ.

    kāṁī kēgara mōra, gōkhē garavānē caḍī; kāpī kāḷaja kāra, pīṁjara dājhyā pāṇīē.

  193. (કાંઈ પણ સાર જે કામમાં કે વાતમાં ન હોય તેને લાગુ પડે)

    (kāṁī paṇa sāra jē kāmamāṁ kē vātamāṁ na hōya tēnē lāgu paḍē)

  194. કણી તોએ સુલેમાની, ભાંગી તોએ ભરૂચ.

    kaṇī tōē sulēmānī, bhāṁgī tōē bharūca.

  195. કાણીઆ નર કાક સાધુ, કાક દાતા માંજરા;

    kāṇīā nara kāka sādhu, kāka dātā māṁjarā;

  196. કાંઈક કરાવે વાવણું,

    kāṁīka karāvē vāvaṇuṁ,

  197. 'કંઇક ખરી-ખોટી વાત હોય અને તેને સાચી તરીકે ધપાવવાની હોય છે. ત્યારે પણ કહેવાય છે દે દાળમાં પાણી….'

    'kaṁika kharī-khōṭī vāta hōya anē tēnē sācī tarīkē dhapāvavānī hōya chē. tyārē paṇa kahēvāya chē dē dāḷamāṁ pāṇī….'

  198. કાંઈક કોથળીખે ભીં ૨હે.

    kāṁīka kōthaḷīkhē bhīṁ 2hē.

  199. કાંઈક સંગદોષ, કાંઈક પોતદોષ,

    kāṁīka saṁgadōṣa, kāṁīka pōtadōṣa,

  200. કણીર ગર્વ ન કીજીએ, રંક ન હસીએ કાય; અપના નાવ સમુદ્રમેં, કહા જાને કા હોય?

    kaṇīra garva na kījīē, raṁka na hasīē kāya; apanā nāva samudramēṁ, kahā jānē kā hōya?