બેઠક Bethak

કોણ વસ્યું ને કોણ વસે, ધરતી બેઠી હસે.

kōṇa vasyuṁ nē kōṇa vasē, dharatī bēṭhī hasē.

Literally
Who lived and who lives, the earth sat and laughed.
What it means
The earth remains indifferent to the coming and going of human lives.

Also said as

  • આ પૃથ્વિના પડ ઉપર કૈક થયા ને કૈક થશે, પૃથ્વિ તે ને તે.
  • ધરા—ધરતી રંગ બેરંગીણી, ધરતી લીલ વિલાસ;
  • ફીતે રાવ રમ ગયે, ફીતે ગયે નિરાશ. ૫૫
  • ધરતી નિત્ય નવેરડી, કેની ન પુરી આશ;
  • કેતા રાવ રમ ગયા, કેતા ગયા નિરાશ. ૫૬
  • ધરતી હસે ધન દાટતાં, બખ્તર પેહેરે કાળ;
  • વ્યભિચારી નારી હસે, જ્યારે પિયુ લડાવે બાળ. ૫૭
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક