બેઠક Bethak

ક્યાંની રાણુક દેવડી, ક્યાંના દાવલ પીર?

kyāṁnī rāṇuka dēvaḍī, kyāṁnā dāvala pīra?

Literally
Where is the Ranuk Devdi from, and where is the Daval Pir from?
What it means
Used to highlight the absurdity of pairing two people or things that have absolutely no connection or compatibility.

Also said as

  • ક્યાંની રાણુકદેવડી, ક્યાંના દાવલ પીર?
  • લંકાની લાડી ને ઘોઘાનો વર.
  • બોરનાં બીબી ને માલેગામના મીઆં.
  • કાની લાડી કાનાં દેશં ઝારશે?
  • જ્યાં શેર ચોળા બાફવા લખ્યા હશે ત્યાં બફાશે.
  • ક્યાંના જીવણ કમાલીઓ ને ક્યાંના માધા મીર?
  • ક્યાં ચંદન મલયાગીરી, ક્યાં સાયર ક્યાં નીર?
  • જેમ જેમ પડે વિપતડી, તેમ તેમ સહે શરીર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક