બેઠક Bethak

કુતરાની માફક ઠસરડી નાંખ્યો.

kutarānī māphaka ṭhasaraḍī nāṁkhyō.

Literally
Thrown out like a dog.
What it means
To be treated with extreme disrespect or discarded.

Also said as

  • કુતરે અમથું ભસે નહીં.
  • કુતરે ખડ ખાધા જેવું બોલે છે.
  • કુતરું હાડકું કરડે, ને પોતાના મ્હોંમાંથી લોહી નીકળે તે જાણે હાડકામાંથી લોહી નીકળે છે, એમ સમજીને વધારે કરડતું જાય છે.
  • કુબે ખાતર નહીં.
  • કુંભારનાં ધ્યાં ને માણસનાં જણ્યાં, બધાં જીવે તો ધરતી ઉપર સમાય નહીં.
  • કુંભારના ઘરનું હાંડલું છે કે બદલાવાય? ૨
  • કુવાના દેડકા દરિયે જાણે નહીં.
  • કુવા વંઠયો, જ્યાં કણતર બેઠું; ઘર વંઠયું, જ્યાં ભગતડું પેઠું.
  • કુંવારાનું સૌ, ને પરણે તેની વહુ.
  • કુસંગા સંગદોષેન, ફાટઘંટા વિટંબણા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક