- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
- The English proverb Shah set beside it
- Procrastination is the thief of time.Delay is dangerous.
Also said as
- કાલ કરે સો આજ કર, આજ કરે સો અણ.
- વાયદો ન કરતાં તરત કરવા વિષે.
- આજનું કામ કાલ ઉપર રાખવું નહીં.
- કાણે દીઠી કાલ?
- કામ કર્યા તેણે કામણ કર્યા.
- કર્યું તે કામ, વિંધ્યું તે મોતી.
- દોહરો—કાલ કરે સો આજ કર, આજ કરે સો અણ;
- પરસુ પ્રલે હોયગી, ફીર કરેગા કણ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.