- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- કાગજ હોય તો બાંય લઊં, કર્મ ન બાંય્યો જાય.
- ઢાંક્યાં કર્મની ખબર પડે નહીં.
- કર્મ વંચાતાં હોત, તો જોષીનાં રાડત નહીં ને વૈધનાં મરત નહીં.
- છઠ્ઠીના લખ્યા લેખ તેની કાપને ખબર પડતી નથી.
- કર્મને શરમ નહીં, ને ચોરીને દાને ધર્મ નહીં.
- કર્મ કરે તે ન કરે માને બાપ.
- તદબીર નહીં ચલતી તકદીરકે આગે.
- ઉદ્યોગ કરે લાખ, પણ કર્મ વગર ખાખ.
- ઉધમ તો સૌ આદરે, પામે કર્મ પ્રમાણ;
- કર્મીને હીરા જડે, અકર્મીને પાહાણ.
- હરિ કહા ઓર બિધિ લીખા, છઠ્ઠી રૈનકે અંક;
- જવ ઘટે ન તલ વધે, રહે રે જીવ નિશંક.
- કા પુરુષ કર શકે, ઉલટે બિધિકે અંક;
- ખુદ્દી પિતા ચંદ્રકા, ઘોઈ ન શક્યો કલંક.
- આભ ગાભ ને વર્ષા કાળ, સ્ત્રી ચરિત્ર ને રાતાં બાળ;
- તેની જેકાઈ પરીક્ષા કરે, તેને ઘેર સહદેવ જોશી પાણીભરે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.