બેઠક Bethak

કુંભાર રીસે બળે ત્યારે ગધેડીના કાન ઊમેળે.

kuṁbhāra rīsē baḷē tyārē gadhēḍīnā kāna ūmēḷē.

Literally
When the potter burns with anger, he twists the donkey's ears.
What it means
Taking out your frustration on someone who is weaker or has no power to resist.
The English proverb Shah set beside it
A coward husband is a hero to his wife.

Also said as

  • અકર્મી માટી રાંડ પર શરે.
  • દીવાની દાઝે કડીઆનાં બચકાં ભરે.
  • કોઈની રીસ કોઈ ઉપર ઊતારવી.
  • આઈનો ખાર ખાઈ ઉપર કહાડવો.
  • નબળા સિપાઈ ઠેવાડે શરે.
  • શેકના ખારે ધણીના ખાટલે હગી ભરવો.
  • નબળા ધણી રાંડપર શરે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક