બેઠક Bethak

કુલ્લામાંથી હીંગ જાય, પણ કુલ્લું ગંધાય.

kullāmāṁthī hīṁga jāya, paṇa kulluṁ gaṁdhāya.

Literally
The asafoetida goes from the pot, but the pot smells.
What it means
The influence of a bad habit or association lingers long after the source is gone.

Also said as

  • આવ્યો હોદ્દો જાય, પણ માર્યો ગેડો ન જાય.
  • કરના કરનારા જાય, પણ કર રહી જાય.
  • માર્ગ કરનારા જાય, પણ શેરડો રહી જાય.
  • સર્પ ગયા પણ લીસરડા રહી ગયા.
  • કાળ જાય ને કહેણી રહે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક