- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- ૩૦૦ કાકા મરશો કે? તો કહે ચુમાઈનેજ તો.
- ૫ કાકા મરશો કે? તો કહે ચુમાઈનેજ તો.
- મીઆં મરતે હો ક્યા? તો કહે જખ મારકે.
- મરણ આવ્યું, તે હસતાં રેળે, ને રેશતાં રેળે.
- હવે ઘડીએ ઘુંટ ભરાય છે.
- ત્યાં આવી બની ત્યાં કાણ સાસ ધાલે તેમ છે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.