બેઠક Bethak

કાચા ઘરમાં કાંકરો, જો કદી પેસી જાય;

kācā gharamāṁ kāṁkarō, jō kadī pēsī jāya;

What it means
Not written up yet.

Also said as

  • કાઢતાં નીકળે નહીં, કરીએ કોટ ઉપાય.
  • મન ઢોંગી મન ધૂર્ત હય, મન મેગલ સમાન; | ૨
  • મન સુધરે તો મિત્ર છે, નહીં તો શત્રુ સમાન.
  • દેતે સે લેતે નહીં, કરતે હય ઇનકાર; | ૨
  • માંગે જબ મિલતા નહીં, એ જગકા ઇકરાર.
  • દમયંતી સીતા સતી, દ્રૌપદી થઇ દુઃખ પાત્ર? | ૨
  • ઊનકે દુઃખકા તોલ કર, તવ દુઃખ કોણ માત્ર.
  • કાજલ તજે ન શામતા, મોતી તજે ન શ્વેત; | ૨
  • દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત.
  • ભાષા શાણા હય સહી, સંસ્કૃત એહી મૂલ; | ૨
  • મૂળ રહત હય ધૂલમેં, શાખામેં ફલફૂલ.
  • બડે ગ્રહે બડ હોત હય, જ્યું વામન ભુજ દંડ; | ૨
  • તુલસી રામ પ્રતાપસૈં, દંડ ગયે બ્રહ્માંડ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક