બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

731 sayings starting with · page 4 of 4

  1. કણીર ગર્વ ન કીજીએ, રંક ન હસીએ ક્રાચ;

    kaṇīra garva na kījīē, raṁka na hasīē krāca;

  2. કાણિયા નર કોક સાધુ, કો દાતા વાજશ્રા: ખોખડ દંતા કોક મૂર્ખા કાક નિર્ધન ટાલીઆ.

    kāṇiyā nara kōka sādhu, kō dātā vājaśrā: khōkhaḍa daṁtā kōka mūrkhā kāka nirdhana ṭālīā.

  3. કાણિયા નર કોક સાધુ, કોક નિર્ધન ટાલીઆ

    kāṇiyā nara kōka sādhu, kōka nirdhana ṭālīā

  4. કાંજીની મારી હલાલ.

    kāṁjīnī mārī halāla.

  5. કંકારીમાં કીરા પરા, સાબુરી તરી ગઈ, લોહું ચુવા ખાઈ ગયા અને હુરબાઈને બગલા લઈ ગયા.

    kaṁkārīmāṁ kīrā parā, sāburī tarī gaī, lōhuṁ cuvā khāī gayā anē hurabāīnē bagalā laī gayā.

  6. કંકરિયું કર્યું.

    kaṁkariyuṁ karyuṁ.

  7. કાંસા ફટ કે ન ફટ કે રણકા ખાછ્યા.

    kāṁsā phaṭa kē na phaṭa kē raṇakā khāchyā.

  8. કાંત બાયડી ડાકણ બરાબર.

    kāṁta bāyaḍī ḍākaṇa barābara.

  9. કાંટ માણસોની આસપાસેથી દીવો વધારવાબી જવાય નહી.

    kāṁṭa māṇasōnī āsapāsēthī dīvō vadhāravābī javāya nahī.

  10. કાંત માટી ભુત બરાબર.

    kāṁta māṭī bhuta barābara.

  11. 'કાંટાને ઉખેડવા માટે કાંટાની જ જરૂર પડે છે. આખલે આખલા ખાડે ત્યારે જ પૂરું રંગ જમે છે. જેવા થાય તેવા થવામાં જ ડહાપણ છે.'

    'kāṁṭānē ukhēḍavā māṭē kāṁṭānī ja jarūra paḍē chē. ākhalē ākhalā khāḍē tyārē ja pūruṁ raṁga jamē chē. jēvā thāya tēvā thavāmāṁ ja ḍahāpaṇa chē.'

  12. કાંટાનું કતેસર.

    kāṁṭānuṁ katēsara.

  13. કાંઠીડાનું જમાનગનું.

    kāṁṭhīḍānuṁ jamānaganuṁ.

  14. કાણું ધોળું ને કડકણું.

    kāṇuṁ dhōḷuṁ nē kaḍakaṇuṁ.

  15. કણું ખટકે નેણુ;

    kaṇuṁ khaṭakē nēṇu;

  16. કણ્વ કણ્વ ન વીસરે, સો સાધુકે સંગ;

    kaṇva kaṇva na vīsarē, sō sādhukē saṁga;

  17. કન્યા રાશિ સ્થિતો નિત્યં જમાતા દશમો ગ્રહઃ

    kanyā rāśi sthitō nityaṁ jamātā daśamō grahaḥ

  18. કપાળ તારું શેઠ-ચીઢાઈ ને કહ્યું અને પછી જરા બૂમ મારી તાળી વગાડી એટલે મરઘીએ પોતાનો પગ પેટમાંથી બહાર કાઢીને નાસી ગઈ.

    kapāḷa tāruṁ śēṭha-cīḍhāī nē kahyuṁ anē pachī jarā būma mārī tāḷī vagāḍī ēṭalē maraghīē pōtānō paga pēṭamāṁthī bahāra kāḍhīnē nāsī gaī.

  19. કાપાથી માયા થાય, પણ માયાથી કાપા થાય નહીં.

    kāpāthī māyā thāya, paṇa māyāthī kāpā thāya nahīṁ.

  20. કપટી મિત્ર ન કીજીએ, અંતર પેક ખુધ લેત;

    kapaṭī mitra na kījīē, aṁtara pēka khudha lēta;

  21. કપે સંપત ના મીલે, કપે વિપત્તિ ન જાય;

    kapē saṁpata nā mīlē, kapē vipatti na jāya;

  22. કફરી વસ્તુ સ્ત્રીઓને હરામ છે.

    kapharī vastu strīōnē harāma chē.

  23. કપૂત અને ખોટો પૈસો પણ કોક દિવસ કામ આવે.

    kapūta anē khōṭō paisō paṇa kōka divasa kāma āvē.

  24. કાપ્યા કાન, ત્યારે આવી શ્રાણ.

    kāpyā kāna, tyārē āvī śrāṇa.

  25. કર કંપે લેખણ ડરે,

    kara kaṁpē lēkhaṇa ḍarē,

  26. કર કોણ લે છે?

    kara kōṇa lē chē?

  27. કરજ, કારભાર ને કન્યા કરણવાંથી મળે નહીં.

    karaja, kārabhāra nē kanyā karaṇavāṁthī maḷē nahīṁ.

  28. કરજ કરીને તહેવાર કરવા તે દુઃખી થવા માટે જ.

    karaja karīnē tahēvāra karavā tē duḥkhī thavā māṭē ja.

  29. કારજ વાકા હોત હય, જે કરે સમય નિહાર;

    kāraja vākā hōta haya, jē karē samaya nihāra;

  30. કરજે શરાનાં કામ, રતન સંગ રમીશ માં;

    karajē śarānāṁ kāma, ratana saṁga ramīśa māṁ;

  31. ‘કરકસર તે બીજો ભાઇ છે.’

    ‘karakasara tē bījō bhāi chē.’

  32. કરમહીન ખેતી કરે, બલ મરે સૂખા પડે.

    karamahīna khētī karē, bala marē sūkhā paḍē.

  33. કરમાં પહેરે કડાં, કોડી ફાધને આલે નહીં;

    karamāṁ pahērē kaḍāṁ, kōḍī phādhanē ālē nahīṁ;

  34. કરમાં પકડી માળ, ભોળા જનને ભમાવતો;

    karamāṁ pakaḍī māḷa, bhōḷā jananē bhamāvatō;

  35. કારણ ધીરે હોત હે, કાહે હોત અધીર;

    kāraṇa dhīrē hōta hē, kāhē hōta adhīra;

  36. કરણ, વીર ને ભોજ, જેનાં અમર નામ છે; બીજા ખોવાના ખોજ, સાચું સોરઠીઓ ભણે.

    karaṇa, vīra nē bhōja, jēnāṁ amara nāma chē; bījā khōvānā khōja, sācuṁ sōraṭhīō bhaṇē.

  37. કરની બિન કથની કથે, અજ્ઞાની દિન રાત;

    karanī bina kathanī kathē, ajñānī dina rāta;

  38. કરની કરકે કાગફી, ચલે હંસની ચાલ;

    karanī karakē kāgaphī, calē haṁsanī cāla;

  39. કરતી કરકે કાગકી, ચલે હંસકી ચાલ;

    karatī karakē kāgakī, calē haṁsakī cāla;

  40. કરવાં દરબારી કામ, દાનતા હરામની;

    karavāṁ darabārī kāma, dānatā harāmanī;

  41. કરવું હરિને હાથ છે.

    karavuṁ harinē hātha chē.

  42. કરે વિચારી કાજ, જરૂર એવા જાણીઆ;

    karē vicārī kāja, jarūra ēvā jāṇīā;

  43. કર્કે ભીંજે કાંકરા, સિંહ ભીંજે પાળ;

    karkē bhīṁjē kāṁkarā, siṁha bhīṁjē pāḷa;

  44. કર્કે ભીંજે કાંકરા, સિંહે ભીંજે પાળ;

    karkē bhīṁjē kāṁkarā, siṁhē bhīṁjē pāḷa;

  45. કર્મ વિના કરસનીઆ, જાને કાની જાઉં;

    karma vinā karasanīā, jānē kānī jāuṁ;

  46. કર્મે કજોડું—મારે જગમાં વલેણું

    karmē kajōḍuṁ—mārē jagamāṁ valēṇuṁ

  47. કર્યા ચંદ ચકાર ક્યાં, ક્યાં મોર ક્યાં મેહ; અળગા તોઅે ટુંકસા, સાચો જ્યાંહી સ્નેહ.

    karyā caṁda cakāra kyāṁ, kyāṁ mōra kyāṁ mēha; aḷagā tōaē ṭuṁkasā, sācō jyāṁhī snēha.

  48. કર્યું ભગાના જેવું

    karyuṁ bhagānā jēvuṁ

  49. કાસલી ડોસી ને નૂરભાઈ જમાલ, આવે શેઠ પાડીએ ધમાલ.

    kāsalī ḍōsī nē nūrabhāī jamāla, āvē śēṭha pāḍīē dhamāla.

  50. કાસલી ડોસી ને નૂરભાઈ જમાલ, આવે શેઠજી પાડીએ ધમાલ.

    kāsalī ḍōsī nē nūrabhāī jamāla, āvē śēṭhajī pāḍīē dhamāla.

  51. કસમ લેવામાં તૈયાર થવું ને કસમ આપવામાં તૈયારી બતાવી સામાને આંજી કાઢવા.

    kasama lēvāmāṁ taiyāra thavuṁ nē kasama āpavāmāṁ taiyārī batāvī sāmānē āṁjī kāḍhavā.

  52. કાશીનું મરણ અને સુરતનું જમણ.

    kāśīnuṁ maraṇa anē suratanuṁ jamaṇa.

  53. કટ, ક્રોધ, શિશુ, મુકેર, પ્રિયા, ભજન, નીશા, દુઃખ, ફાગ;

    kaṭa, krōdha, śiśu, mukēra, priyā, bhajana, nīśā, duḥkha, phāga;

  54. કટારી અમરેસરી, તેગારી તલવાર, હથેરી રાયસંગરી, દિલહી કે દરબાર.

    kaṭārī amarēsarī, tēgārī talavāra, hathērī rāyasaṁgarī, dilahī kē darabāra.

  55. કટારી અમરેશરી તેગારી તલવાર,

    kaṭārī amarēśarī tēgārī talavāra,

  56. કાતરિયું ગેપ

    kātariyuṁ gēpa

  57. કટે કટાવે પીર કટે, જડસે જાય ન ખ્યાલ.

    kaṭē kaṭāvē pīra kaṭē, jaḍasē jāya na khyāla.

  58. કાઠ કસુંબા કૃપણ ધન, એ તીનો એક સુભાવ;

    kāṭha kasuṁbā kr̥paṇa dhana, ē tīnō ēka subhāva;

  59. કાઠ કસુંબે કૃપણ ધન, એ તીના એક સુભાવ;

    kāṭha kasuṁbē kr̥paṇa dhana, ē tīnā ēka subhāva;

  60. કાઠી કેંગર મોર, ગોખે ગરવાને ચડી;

    kāṭhī kēṁgara mōra, gōkhē garavānē caḍī;

  61. કાઠી લૂંટે કાળી લૂંટે, લૂંટે ચોર ચકાર; ભર વસ્તીમાં ભેખ લૂંટે, થઈ વેશ્યાના યાર.

    kāṭhī lūṁṭē kāḷī lūṁṭē, lūṁṭē cōra cakāra; bhara vastīmāṁ bhēkha lūṁṭē, thaī vēśyānā yāra.

  62. કાટી કરમ લાગે રહે, એક ક્રોધકી લાર;

    kāṭī karama lāgē rahē, ēka krōdhakī lāra;

  63. કવિ, ચિતારો, પારધી, વળી વિશેષે ભાટ;

    kavi, citārō, pāradhī, vaḷī viśēṣē bhāṭa;

  64. કવીઝલીંગ

    kavījhalīṁga

  65. કાયા તારી કાચનો કુપ્પો

    kāyā tārī kācanō kuppō

  66. કયાં લંકા ને કયાં લાહોર ?

    kayāṁ laṁkā nē kayāṁ lāhōra ?

  67. કયાં રાજા ભોજ ને કયાં ગાંગો તેલી

    kayāṁ rājā bhōja nē kayāṁ gāṁgō tēlī

  68. કયાં રાણો રાજાઓ ને કયાં કાણો કોઠીઓ....?

    kayāṁ rāṇō rājāō nē kayāṁ kāṇō kōṭhīō....?

  69. કયાં સાસુ યહી દિવાળી આઈ?

    kayāṁ sāsu yahī divāḷī āī?

  70. કયારી બાંધી કેસરકી, અંદર બોઈ પિયાજ;

    kayārī bāṁdhī kēsarakī, aṁdara bōī piyāja;

  71. કયારી બાંધી કેસરકી, અંદર ઓઈ પીઆજ;

    kayārī bāṁdhī kēsarakī, aṁdara ōī pīāja;

  72. કે ને ખોપા

    kē nē khōpā

  73. કે તે પગની

    kē tē paganī

  74. કેડ કરે કરડા વરડા, વાંસો કરે ક્રૂર વત્તુ વૃત્તાને ઘેર રહ્યું, ને હુ' તો મારે સુસ

    kēḍa karē karaḍā varaḍā, vāṁsō karē krūra vattu vr̥ttānē ghēra rahyuṁ, nē hu' tō mārē susa

  75. કેળ કાક વંઝયા.

    kēḷa kāka vaṁjhayā.

  76. કેળામાં ગોટલી નહીં, મુસલમાનને ગોટલી નહીં.

    kēḷāmāṁ gōṭalī nahīṁ, musalamānanē gōṭalī nahīṁ.

  77. કેરે ભાણે આશીર્વાદ ન દેવાય.

    kērē bhāṇē āśīrvāda na dēvāya.

  78. કેરે ધાકાર જેવા, પણ કાકા ખરા.

    kērē dhākāra jēvā, paṇa kākā kharā.

  79. કેરે કાગળે મતું.

    kērē kāgaḷē matuṁ.

  80. કેશ ચુંટી નાંખીએ, પણ મરનારનું મ્હાડું જોવાતું નથી.

    kēśa cuṁṭī nāṁkhīē, paṇa maranāranuṁ mhāḍuṁ jōvātuṁ nathī.

  81. કેશ, કેદાણી ને પાવડા પારકા હાથમાં સારા લાગે.

    kēśa, kēdāṇī nē pāvaḍā pārakā hāthamāṁ sārā lāgē.

  82. કેટલાંક લોક રાતે બોલે ને દીસે ફેક મુકે.

    kēṭalāṁka lōka rātē bōlē nē dīsē phēka mukē.

  83. કેવાડાને હાથે મલે તો ગમે તેને ભાંગે.

    kēvāḍānē hāthē malē tō gamē tēnē bhāṁgē.

  84. કેયલ કાગડી સરખી નાર,જણ્યાં પણ જોગવ્યાં નહીં,ને ધાલ્યાં કામને બાર.

    kēyala kāgaḍī sarakhī nāra,jaṇyāṁ paṇa jōgavyāṁ nahīṁ,nē dhālyāṁ kāmanē bāra.

  85. કીડીને કાગળે પૂર.

    kīḍīnē kāgaḷē pūra.

  86. કીડીને કણ

    kīḍīnē kaṇa

  87. કીડીને કણ : હાથીને મણ

    kīḍīnē kaṇa : hāthīnē maṇa

  88. કીર્તિ કમાઈ લીધું, જેણે કર લાંબો કર્યો;

    kīrti kamāī līdhuṁ, jēṇē kara lāṁbō karyō;

  89. કોઈ દિન ગાડી, કોઈ દિન ઘોડા ને કોઈ દિન પાઉં સે ચલનાજી, કોઈ દિન લાડી કોઈ દિન વાડી કોઈ દિન ફેંકમ ફેંકાવ…

    kōī dina gāḍī, kōī dina ghōḍā nē kōī dina pāuṁ sē calanājī, kōī dina lāḍī kōī dina vāḍī kōī dina phēṁkama phēṁkāva…

  90. કોઈ એક શેઠ તરફથી દૂધ

    kōī ēka śēṭha taraphathī dūdha

  91. કોઈની દહાડી બલે ને કોઈને ઉંજેરહું થાય.

    kōīnī dahāḍī balē nē kōīnē uṁjērahuṁ thāya.

  92. કોઈની તૂટેશા નહિ.

    kōīnī tūṭēśā nahi.

  93. કોણી મારી કુલકુ કરે તેવા છે.

    kōṇī mārī kulaku karē tēvā chē.

  94. કોરા વાગા ફફડે, ને ઘરની રાંક ફફડે.

    kōrā vāgā phaphaḍē, nē gharanī rāṁka phaphaḍē.

  95. કોરું જ્ઞાન નકામું છેઃ

    kōruṁ jñāna nakāmuṁ chēḥ

  96. કોથી ઘોભને કાદવ કાઢવો.

    kōthī ghōbhanē kādava kāḍhavō.

  97. કોટિ કોટિ તીરથ કરે, કોટિ કોટિ જા ધામ;

    kōṭi kōṭi tīratha karē, kōṭi kōṭi jā dhāma;

  98. કોઉ દુર કર ના શકે, ઉલટે વિધિક અંક;

    kōu dura kara nā śakē, ulaṭē vidhika aṁka;

  99. કોઉ દુર કર ના શકે, ઉલટે વિધિકે અંક;

    kōu dura kara nā śakē, ulaṭē vidhikē aṁka;

  100. કોયલડી ને કાગ, વાને વરતાયે નહિ, (પણ) જીભલડીમાં જવાખ

    kōyalaḍī nē kāga, vānē varatāyē nahi, (paṇa) jībhalaḍīmāṁ javākha

  101. કોયલને કાગડો એક જ રંગી કડવી છે કાગડાની વાણી...

    kōyalanē kāgaḍō ēka ja raṁgī kaḍavī chē kāgaḍānī vāṇī...

  102. કૃપ પરાયા આપના, ગીરે સો કુણ જાય;

    kr̥pa parāyā āpanā, gīrē sō kuṇa jāya;

  103. કૃષ્ણ ચલે વૈકુંઠકો, રાધા પકડી બાંહુ યહાં તમાખૂ ખાય લે, વહાં તમાખૂ નાંહ.

    kr̥ṣṇa calē vaikuṁṭhakō, rādhā pakaḍī bāṁhu yahāṁ tamākhū khāya lē, vahāṁ tamākhū nāṁha.

  104. કૃત્તિકા ગાજી એટલે વર્ષ સુગાણ થવાનો જ’

    kr̥ttikā gājī ēṭalē varṣa sugāṇa thavānō ja’

  105. ક્રૂર કહે જો કટુ બચન, દઈ કછુ દુઃખ ભૂ૨; દુઃખ ન લહે સધરી સહે, ક્ષમાવંત સો શૂર.

    krūra kahē jō kaṭu bacana, daī kachu duḥkha bhū2; duḥkha na lahē sadharī sahē, kṣamāvaṁta sō śūra.

  106. ક્રૂર કહે જો કટુ બચન, દેઈ કછુ દુઃખ ભૂર; દુઃખ ન લહે સઘરી સહે, ક્ષમાવંત સો શૂર.

    krūra kahē jō kaṭu bacana, dēī kachu duḥkha bhūra; duḥkha na lahē sagharī sahē, kṣamāvaṁta sō śūra.

  107. ક્ષણ ભરના ભરોસા નથી, કરે કાલની વાત;

    kṣaṇa bharanā bharōsā nathī, karē kālanī vāta;

  108. કુબે ખાતર નહીં.

    kubē khātara nahīṁ.

  109. કુંડલિયા

    kuṁḍaliyā

  110. કુંજર મુખતે ગીર પડ્યો, સો ઘટયો ન ગજ આહાર;

    kuṁjara mukhatē gīra paḍyō, sō ghaṭayō na gaja āhāra;

  111. કુંણું ઝાડ જેમ વાણીએ તેમ વળે.

    kuṁṇuṁ jhāḍa jēma vāṇīē tēma vaḷē.

  112. કુંટ, ૧ કોધ, ૨ શિશુ, ૩ મુકુર, ૪ પ્રિયા, ૫ ભજન, ૬ નીશા, ૭ દુઃખ, ૮ ફાગ;

    kuṁṭa, 1 kōdha, 2 śiśu, 3 mukura, 4 priyā, 5 bhajana, 6 nīśā, 7 duḥkha, 8 phāga;

  113. કુપ પરાયા આપના, ગીરે સો દુખ જાય;

    kupa parāyā āpanā, gīrē sō dukha jāya;

  114. કુપુત્રો થાય; પણ માતા કદી કુમાતા થતી નથી

    kuputrō thāya; paṇa mātā kadī kumātā thatī nathī

  115. કુસંગે સુધર્યો નહીં, વાકે બડે અભાગ;

    kusaṁgē sudharyō nahīṁ, vākē baḍē abhāga;

  116. કુતરો જ માત્ર દેવાદાર હોતો નથી

    kutarō ja mātra dēvādāra hōtō nathī

  117. કુતીઅન.બડી હરામકી, દામ દેખ લલચાય;

    kutīana.baḍī harāmakī, dāma dēkha lalacāya;

  118. કુટીલ કુબુદ્ધિ જતનસં, પરે જખે પરસંગ;

    kuṭīla kubuddhi jatanasaṁ, parē jakhē parasaṁga;

  119. કુટીલ કુબુદ્ધિ જતનસે, પરે જણે પરસંગ; મચ્છ સમ તાકું કરે, આછો નિકસે રંગ.

    kuṭīla kubuddhi jatanasē, parē jaṇē parasaṁga; maccha sama tākuṁ karē, āchō nikasē raṁga.

  120. કુટીલ કુટીત્વ સંયોગથી, કુટીલ કર્મ વરતાય;

    kuṭīla kuṭītva saṁyōgathī, kuṭīla karma varatāya;

  121. કુવામાં પડી કુનરી તો સમ ગયા ઉતરી.

    kuvāmāṁ paḍī kunarī tō sama gayā utarī.

  122. ‘ ક્યા ભડોય જાતી હૈ ?’

    ‘ kyā bhaḍōya jātī hai ?’

  123. ક્યા ધરતીકા ફેર હય, ક્યા આભકા તોલ;

    kyā dharatīkā phēra haya, kyā ābhakā tōla;

  124. ક્યા કાશી કહાં કાશ્મીર, કહાં ખુરાસાન ગુજરાત;

    kyā kāśī kahāṁ kāśmīra, kahāṁ khurāsāna gujarāta;

  125. ક્યા સાધુકા તપ કરૈ, ક્યા યોગીકા યોગ;

    kyā sādhukā tapa karai, kyā yōgīkā yōga;

  126. ક્યા સાધુકા તપ કરે, ક્યા યોગીકા યોગ;

    kyā sādhukā tapa karē, kyā yōgīkā yōga;

  127. ક્યા સાધુકી જાત હય, ક્યા પારસકા મેલ.

    kyā sādhukī jāta haya, kyā pārasakā mēla.

  128. ક્યાં ચંદ ચકાર ક્યાં, ક્યાં મોર ક્યાં મેહ; અળગા તોએ હૂંડા, સાચા ન્યાંહી સ્નેહ.

    kyāṁ caṁda cakāra kyāṁ, kyāṁ mōra kyāṁ mēha; aḷagā tōē hūṁḍā, sācā nyāṁhī snēha.

  129. ' ક્યાં ચરવા ગઈ હતી ?'

    ' kyāṁ caravā gaī hatī ?'

  130. ક્યાં કાચલ ક્યાં આંખવન, ક્યાં દાદુર ક્યાં મેહુ

    kyāṁ kācala kyāṁ āṁkhavana, kyāṁ dādura kyāṁ mēhu

  131. ‘ ક્યારે ? મારે તો આજે જ સૂર્યાસ્ત

    ‘ kyārē ? mārē tō ājē ja sūryāsta