- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- લીલી ડાળ જેમ વાણીએ તેમ વળે.
- બાળપણમાં જે ટેવ ટળવી હોય તે ટળે ને પાડવી હોય તે પડે.
- ઢાળા ઢળ્યા તે ઢળ્યા પછી ફરે નહીં.
- નાનપણમાં ઢાળા ઢળ્યા તે ઢળ્યા.
- પાકે ધડે કાના ન ચડે.
- બારે બુદ્ધ, સોળે સાત, નહીં તે પત્થર પહાણુ.
- લીલો ધડા ટપલાં ખમે, સુકા ના ખમે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.