બેઠક Bethak

'કાંટાને ઉખેડવા માટે કાંટાની જ જરૂર પડે છે. આખલે આખલા ખાડે ત્યારે જ પૂરું રંગ જમે છે. જેવા થાય તેવા થવામાં જ ડહાપણ છે.'

'kāṁṭānē ukhēḍavā māṭē kāṁṭānī ja jarūra paḍē chē. ākhalē ākhalā khāḍē tyārē ja pūruṁ raṁga jamē chē. jēvā thāya tēvā thavāmāṁ ja ḍahāpaṇa chē.'

What it means
Not written up yet.

The same thought elsewhere

  • કંટકેનૈવ કંટકમ્-શાઠં પ્રતિ શાઠ્યમ્. લુચ્ચાની સામે લુચ્ચાઈ જ સફળ નીવડે છે. શઠે શાક્યં સમાચરેત્ : શઠં પ્રતિ શઠં ભૂયાદ્દરં પ્રતિ-ચાદરમ્ ! સંસ્કૃત
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક