બેઠક Bethak

કાઠી લૂંટે કાળી લૂંટે, લૂંટે ચોર ચકાર; ભર વસ્તીમાં ભેખ લૂંટે, થઈ વેશ્યાના યાર.

kāṭhī lūṁṭē kāḷī lūṁṭē, lūṁṭē cōra cakāra; bhara vastīmāṁ bhēkha lūṁṭē, thaī vēśyānā yāra.

What it means
Not written up yet.

Also said as

  • નદી વાંકી વળામણે, ને કરસણ વાંકી જર;
  • પુરુષ વાંકા પાઘડી, નેણાં વાંકી નાર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક