- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- જીસકા દામ હરામકા, વોહી કુતીઅન ઘર જાય.
- જોડકણાં-પગ પછાડે, પાની મેડે, કુવા કાઢે અંબેડા છેડે;
- છેડા કહાડી વા ઊડાડે, કુલટા તે શું ઢાલ વગાડે?
- આગળ ચાલે, પાછળ દેખે, જમણા કરનું કંકણ પસારે;
- હાથ પસારી પીઠ દેખાડે, અકુલિન તે શું ઢાલ વગાડે?
- અયકા મયકા તારે ઝાઝે, મુખે ખરે છે પુલ;
- એક કંથ જે તારે હાય, તે મારૂં માથું કુલ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.