બેઠક Bethak

કુપ પરાયા આપના, ગીરે સો દુખ જાય;

kupa parāyā āpanā, gīrē sō dukha jāya;

What it means
Not written up yet.

Also said as

  • ઐસા ભેદ વિચાર કર, તું મત ગથાં ખાય.
  • જાકી કીર્તિ જગતમેં, જગત સરાહે જાહી;
  • તાકા જીવન સફલ હે, કહત અકબર શાહી.
  • ભલે ભુરે નીભે સખે, મહાન પુરુષકે સંગ;
  • ચંદ્ર, સાપ, જલ, અગ્નિ એ, બસંત શંભુકે અંગ.
  • મેરી મતિ અતિ અલ્પ હે, તુમ હો ગુન ગંભીર;
  • દધિકા કહા દીખાઈએ, એક કુંભકા નીર.
  • સંસારીકા સુખ જલે, ચિત રહી ચિંતા લાગ;
  • જ્યું લુહારકી સાણસી, ઇત પાણી ઇત આગ.
  • પાપું પુણ્ય છુપ છુપ કરે, સવત કરે કે જાગ;
  • તુલસી કબ લગ છૂપ રહે, ધાસ ધુસાઈ આગ.
  • અડા હુવા તો ક્યા હુવા, જેસી અડી ખજૂર;
  • પંથીકા છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.
  • બહોત ગઈ થોડી રહી, વ્યાકુળ મન મત હાય;
  • ધીરજ સબકા મિત્ર હે, કરી કમાઈ મત ખોય.
  • ઊંચું પદ આશ્રય વિના, કાઈ નથી પામેલ;
  • કદીએ ઊંચી નવ ચડે, વણ આધારે વેલ.
  • નેકી કરકે નેકેકા, બદલેકી નહીં આશ;
  • દામ ફ્રીસીસે માંગે નહીં, પુણ જે દેવે ખાસ.
  • ગરવા સહેજે ગુણ કરે, કડા કારણ ન જાણુ;
  • મેહુલા બરસે સરવર ભરે, કશું ન માંગે દાન.
  • કાગા વહાલું કુંભ જળ, સ્ત્રીને વહાલી વાત;
  • બ્રાહ્મણને ભોજન વહાલું, ગધ્ધા વહાલી લાત.
  • મોટા સંગ મોટા મળે, કરે શાખની વાત;
  • ખોટા સંગ ખોટા મળે, હસી હસી દે હાથ.
  • ભલા ભલાઈ ના તજે, ભલા ન બોલે બદ;
  • જીસ દીલ દયા ધર્મ હે, હો સમુખ શીરી શબ્દ.
  • હરી હીરાકી ફાટડી, બાર બાર મત ખોલ;
  • હીરેકા જવાહીરી મીલે, જબ હીરેકા મોલ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક