- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- કર્મમાં લખ્યું દિવલ, તે ઘી ક્યાંથી ખાઉં?
- દરિદ્રી ચલે દરિયાવમેં, કર્મ લે ચલે સાથ;
- મરનેકું ડુબ મરે, તો શંખ લગ ગયા હાથ.
- બખે જઈને બખ થયા, કમાણીમાં ઉઠી આગ;
- કંથ સવેળા આવિયા, ભાટણ તારાં ભાગ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.