- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- સુના લેને પિયુ ગયે, સુના કર ગયે દેશ,
- સુના લાગે ન પિયુ મિલે, રૂપા હો ગયે કેશ;
- રૂપા હો ગયે કેશ, રૂપ સબ રાય ગુમાયો,
- ઘર બેઠ પિછતાઈ, પિયુ અજહુ ન આયો;
- કહે ગિરધર કવિ રાય, લોન બિન સબ અલોના,
- જણ જોબન ટલ જાય, કહા લેઈ કરીએ સુના.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.