બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

430 sayings starting with · page 2 of 3

  1. વેહેલા તે પેહેલા, ભૂલે તે ઘેલા.

    vēhēlā tē pēhēlā, bhūlē tē ghēlā.

    Promptness brings success, while delay leads to loss.

  2. વેહેલો તે પેહેલો, ભૂલે તે ઘેલો.

    vēhēlō tē pēhēlō, bhūlē tē ghēlō.

    Punctuality and promptness are rewarded.

  3. વેહ્યા ને બેહ્યા

    vēhyā nē bēhyā

    null

  4. વેળાલીઆ ને વાટપાડુ.

    vēḷālīā nē vāṭapāḍu.

    People who play both sides are as dangerous as criminals.

  5. વેલાસર જવું ને વેલાસર આવવું.

    vēlāsara javuṁ nē vēlāsara āvavuṁ.

    Punctuality and efficiency are virtues.

  6. વેળાવીઆ ને વાટપાડુ.

    vēḷāvīā nē vāṭapāḍu.

    Said of a hypocritical person who acts as a protector in public while secretly betraying and robbing others.

  7. વેંત એકની જીભ

    vēṁta ēkanī jībha

    Answering back at a length nobody asked for.

  8. વેપાર કરવા તે એળે, ને ખેતર ખેડવું તે એળે.

    vēpāra karavā tē ēḷē, nē khētara khēḍavuṁ tē ēḷē.

    Expresses despair over hard work in business or farming yielding no fruit without good fortune or proper investment.

  9. વેપારને અંતે દેવાળું, ને નોકરીને અંતે ઘેર બેસવાનું.

    vēpāranē aṁtē dēvāḷuṁ, nē nōkarīnē aṁtē ghēra bēsavānuṁ.

    Highlights the eventual end of worldly pursuits, where business risks failure and employment ends in retirement.

  10. વેપારથી ધન વધે.

    vēpārathī dhana vadhē.

    Commerce is the primary driver of prosperity.

  11. વેપારે વધતી લક્ષ્મી.

    vēpārē vadhatī lakṣmī.

    Said to encourage commerce as the primary means of growing one's fortune.

  12. વેપારે વાણીઆ, રણ જણાય રજપૂત;

    vēpārē vāṇīā, raṇa jaṇāya rajapūta;

    The true character and worth of a person are revealed when they are tested in their respective natural domains or professions.

  13. વેર લેવું એ શેતાનનું કામ, ભલું કરવું એ ઇદાઈ કામ.

    vēra lēvuṁ ē śētānanuṁ kāma, bhaluṁ karavuṁ ē idāī kāma.

    Forgiveness and kindness are superior to vengeance.

  14. વેર રાખવું કે લેવું એ મનની નબળાઇ છે.

    vēra rākhavuṁ kē lēvuṁ ē mananī nabaḷāi chē.

    Harboring grudges is a sign of mental or emotional immaturity.

  15. વેરી વશ આદરભાવ.

    vērī vaśa ādarabhāva.

    Treating an enemy with kindness can neutralize their hostility.

  16. વેરીનું ચાલે નહીં

    vērīnuṁ cālē nahīṁ

    An enemy cannot harm someone who is protected by divine grace.

  17. વેષ તેની વાર્તા.

    vēṣa tēnī vārtā.

    Stay on topic.

  18. વેશીઆના છોકરાના બાપ કાણ?

    vēśīānā chōkarānā bāpa kāṇa?

    Used to describe a situation where the origin or responsibility is unclear or disputed.

  19. વેશ્યા કાઇની વહુ નહીં.

    vēśyā kāinī vahu nahīṁ.

    Said of someone who has no permanent loyalty or familial commitment to anyone.

  20. વેશ્યા વર્ષ ઘટાડે ને જોગી વધારે.

    vēśyā varṣa ghaṭāḍē nē jōgī vadhārē.

    Bad company drains your life force, while spiritual company extends it.

  21. વેશ્યાઆ કોઇની સગી નહી, પૈસાની સગી છે.

    vēśyāā kōinī sagī nahī, paisānī sagī chē.

    Those who are driven by greed prioritize financial gain over personal loyalty.

  22. વેશ્યાઆના મારેલા ફેક જાય.

    vēśyāānā mārēlā phēka jāya.

    Efforts spent on those who are fickle or insincere are futile.

  23. વીચાર વગરનું માણુસ પોતાની જીભની લગામ પોતાના હાથમાં રાખી શકતું નથી.

    vīcāra vagaranuṁ māṇusa pōtānī jībhanī lagāma pōtānā hāthamāṁ rākhī śakatuṁ nathī.

    Thoughtless people are unable to control their speech.

  24. વીચારનું બલ સરવેથી મજબુત.

    vīcāranuṁ bala saravēthī majabuta.

    Intellectual power is superior to physical strength.

  25. વીચારીને વાપરો ને જોઇને ડગલુ ભરો.

    vīcārīnē vāparō nē jōinē ḍagalu bharō.

    One should act with caution and deliberation.

  26. વીદીઆ ને હેનર એ મોટી છે વસ, બને તેમ તું તેને કસ; તે ગમે તેવા હલકા માણસ પાસેથી શીખ.

    vīdīā nē hēnara ē mōṭī chē vasa, banē tēma tuṁ tēnē kasa; tē gamē tēvā halakā māṇasa pāsēthī śīkha.

    Knowledge and skills are valuable and should be acquired from any source.

  27. વીદીઆવાન અને હેનરમંદોની ઉમર તનદુરસ્તી ને ખુશી સાથે લાંબી હોય તો તે પોતાને ને બીજાઓને ફાયદા કરી શકે.

    vīdīāvāna anē hēnaramaṁdōnī umara tanadurastī nē khuśī sāthē lāṁbī hōya tō tē pōtānē nē bījāōnē phāyadā karī śakē.

    Education and health enable one to contribute positively to society.

  28. વીદ્વાન અને મીઠું બોલનાર જ્યાં જાય ત્યાં માન પામે. વીદીઆનું જેને અભીમાન તે છે ઘણો અજ્ઞાન.

    vīdvāna anē mīṭhuṁ bōlanāra jyāṁ jāya tyāṁ māna pāmē. vīdīānuṁ jēnē abhīmāna tē chē ghaṇō ajñāna.

    True wisdom is accompanied by humility.

  29. વીદ્વાનોની દોલત તે તેનું પુસ્તકખાનું, વીદ્યા નહી તેને પુસ્તકખાનું નકામું.

    vīdvānōnī dōlata tē tēnuṁ pustakakhānuṁ, vīdyā nahī tēnē pustakakhānuṁ nakāmuṁ.

    Possessing the tools of knowledge is meaningless without the actual wisdom.

  30. વીદ્વાનોથી બીજાઓને ફાયદો નહી થાય તે વીદ્વાન એક ખાલી ટેબલ ઉપર બળતી બત્તી પોતાની મેલે ઝુબઇ જાય તેવા સમજવા.

    vīdvānōthī bījāōnē phāyadō nahī thāya tē vīdvāna ēka khālī ṭēbala upara baḷatī battī pōtānī mēlē jhubai jāya tēvā samajavā.

    Knowledge that is not shared or put to practical use for the benefit of others is useless.

  31. વિદ્યા ભલપણ સમુદ્રજળ, ઉંચપણે આકાશ;

    vidyā bhalapaṇa samudrajaḷa, uṁcapaṇē ākāśa;

    True learning and virtue are vast, deep, and limitless, beyond human measurement.

  32. વિદ્યા વિનય થી શોભે છે.

    vidyā vinaya thī śōbhē chē.

    Knowledge without modesty is not worth looking at.

  33. વીઘાદાન તે જીવતદાન.

    vīghādāna tē jīvatadāna.

    Education is the greatest gift one can provide.

  34. વિઘ્નસંતોષી અથવા અદેખાં માણસ વિષે.

    vighnasaṁtōṣī athavā adēkhāṁ māṇasa viṣē.

    Said of those who take pleasure in the troubles and obstacles of others.

  35. વિઘ્નસંતોષી અથવા અદેખાં માણુસ વિષે.

    vighnasaṁtōṣī athavā adēkhāṁ māṇusa viṣē.

    Some people take pleasure in the misfortune of others.

  36. “વીજળી થઈ ઈશાની, ને રૂપીઆની કાથળી વીસારી.”

    “vījaḷī thaī īśānī, nē rūpīānī kāthaḷī vīsārī.”

    Lightning in the northeast promises such abundant rainfall that financial worries vanish.

  37. “વીજળી થઈ ઈશાની, ને રૂપીઆની કાયળી વીસારી.”

    “vījaḷī thaī īśānī, nē rūpīānī kāyaḷī vīsārī.”

    Lightning in the North-East is a reliable sign of impending rain.

  38. વિખનો વિલાસી જીવ સાકરને શું કરે ?

    vikhanō vilāsī jīva sākaranē śuṁ karē ?

    People who are accustomed to bad things cannot appreciate good things.

  39. વિના ચમત્કાર નહિ નમસ્કાર

    vinā camatkāra nahi namaskāra

    People bow to what impresses them, not to what deserves it.

  40. વિના કારણ કજીયા કરી, ખટપટ કરે અપાર; રાખી થાપણ ઓળવે, મૂર્ખનો સરદાર.

    vinā kāraṇa kajīyā karī, khaṭapaṭa karē apāra; rākhī thāpaṇa ōḷavē, mūrkhanō saradāra.

    Said of a dishonest and troublesome person who picks fights for no reason and embezzles money entrusted to them.

  41. વિણ વગ ન ફાવી શકે, પેગમ્બર કે પીર;

    viṇa vaga na phāvī śakē, pēgambara kē pīra;

    Even the most righteous people rely on support to survive crises.

  42. વીનાશ કાલે વીપરીત બુદ્ધી.

    vīnāśa kālē vīparīta buddhī.

    People make bad decisions when they are headed for a downfall.

  43. વિનાશકાળે વિપરીત બુદ્ધિ

    vināśakāḷē viparīta buddhi

    The worst decisions arrive precisely when there is least room for them.

  44. વીંછી કેરી વેદના, જેને વીતી હોય;

    vīṁchī kērī vēdanā, jēnē vītī hōya;

    Only those who have personally suffered a specific hardship can truly understand its pain.

  45. વીંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?

    vīṁchīnā dābaḍāmāṁ hātha nākhīē tō pariṇāma śuṁ āvē?

    The outcome was never in any doubt from the moment you started.

  46. વિપત ભલી હરિ નામ લેત, કાયા કસોટી દુઃખ;

    vipata bhalī hari nāma lēta, kāyā kasōṭī duḥkha;

    Hardships are beneficial if they turn one's mind toward devotion and spiritual truth.

  47. વિપત પડે પર ના હઠે, પ્રાણ રહે કે જાય.

    vipata paḍē para nā haṭhē, prāṇa rahē kē jāya.

    A loyal companion remains steadfast and supportive through the worst crises, regardless of the personal cost.

  48. વિપત્તિ સમાન સુખ નહીં, જો થોડે દીન હોય;

    vipatti samāna sukha nahīṁ, jō thōḍē dīna hōya;

    Hard times are valuable because they quickly reveal who one's true friends and loyal companions are.

  49. વીસ વસા મોસાળ.

    vīsa vasā mōsāḷa.

    A maternal uncle's home is a place of comfort and indulgence.

  50. વીસનખી વાઘણ

    vīsanakhī vāghaṇa

    A woman nobody in the house is going to cross twice.

  51. વીશવાસથી વાહન ચાલે.

    vīśavāsathī vāhana cālē.

    Mutual trust is the foundation for any collaborative effort or journey.

  52. વીશ્વાસઘાત એ મોટું પાપ.

    vīśvāsaghāta ē mōṭuṁ pāpa.

    Betrayal is a grave moral failing.

  53. વિશ્વાસે વહાણ તરે

    viśvāsē vahāṇa tarē

    Nothing gets anywhere unless people are willing to rely on one another.

  54. વીતી હોય તે જાણે.

    vītī hōya tē jāṇē.

    Only a person who has endured hardship can truly comprehend its pain.

  55. વીતી હોય તે જાણે. બે દરદીની ઓલા જાણે.

    vītī hōya tē jāṇē. bē daradīnī ōlā jāṇē.

    Only those who have suffered the same hardship can truly understand each other.

  56. વિવાહ વીત્યો ને મોડ થાંભલે.

    vivāha vītyō nē mōḍa thāṁbhalē.

    Said when someone tries to perform a ritual or prepare for something after the actual event has already concluded.

  57. વિવાહનાં ગીત વિવાહમાં ગવાય.

    vivāhanāṁ gīta vivāhamāṁ gavāya.

    Said to remind people that every action is suitable only in its proper setting.

  58. વિવાહનાં ગીત વિવાહમાં ગવાય. ૧૦

    vivāhanāṁ gīta vivāhamāṁ gavāya. 10

    Everything has its proper time and place.

  59. વિવાહની વરસી કરવી.

    vivāhanī varasī karavī.

    Used when a marriage is so disastrous that it feels like a funeral.

  60. વિવાહનો હરપ સહુને સરખો.

    vivāhanō harapa sahunē sarakhō.

    Major life events or public spectacles affect everyone in the same way.

  61. વોહરાજીની ચાકરીમાં કતોલના ફાકા.

    vōharājīnī cākarīmāṁ katōlanā phākā.

    Working for a miserly or demanding master often results in poor compensation.

  62. વૃદ્ધ ભલા રાજા ને શેઠ, ભલાં માત ને તાત; વૃદ્ધ ભલા નહીં નોકરા, ઘોરી ને ચેકીયાત.

    vr̥ddha bhalā rājā nē śēṭha, bhalāṁ māta nē tāta; vr̥ddha bhalā nahīṁ nōkarā, ghōrī nē cēkīyāta.

    Age brings wisdom and value to rulers, parents, and merchants, but renders servants, draft animals, and guards ineffective.

  63. વૃદ્ધ જનોની આગળે, લાજ ધરે ન લગાર; મશ્કરીઓમાં જે રમે, મૂર્ખનો સરદાર.

    vr̥ddha janōnī āgaḷē, lāja dharē na lagāra; maśkarīōmāṁ jē ramē, mūrkhanō saradāra.

    Said of an insolent and foolish youth who shows no respect to elders and spends their time in idle mockery.

  64. વ્યાજમાં રાજ કુલે.

    vyājamāṁ rāja kulē.

    Debt is a destructive force that can ruin even the most stable lives.

  65. વ્યાજને ઘોડા ન પોહાંયે.

    vyājanē ghōḍā na pōhāṁyē.

    Debt grows faster than one can earn to pay it off.

  66. ૨-વાણિયા ભાંગ્યા દલાલ, પારસી ભાંગ્યા કલાલ

    2-vāṇiyā bhāṁgyā dalāla, pārasī bhāṁgyā kalāla

  67. ૩. વલસાડા કસ્તી નહિ કરે, ને કરે ત્યારે શૈતાન નડે.

    3. valasāḍā kastī nahi karē, nē karē tyārē śaitāna naḍē.

  68. ાવતિ ધાવતઃ

    āvati dhāvataḥ

  69. વચન ખટકે ઉરમાં

    vacana khaṭakē uramāṁ

  70. વચ્ચેકું ખડેમેં ડાલો, યહાંબી ભૂખે મરતે હય, એચ ખાઈ તલવાર હાલ, અગ્ન નજર મ્યાનપર કરતે હય.

    vaccēkuṁ khaḍēmēṁ ḍālō, yahāṁbī bhūkhē maratē haya, ēca khāī talavāra hāla, agna najara myānapara karatē haya.

  71. વડ ને પીપડે ચહડીઆ પણ અંતે તો હેઠેના હેઠેજ.

    vaḍa nē pīpaḍē cahaḍīā paṇa aṁtē tō hēṭhēnā hēṭhēja.

  72. વાદ વિવાદ જો કરે, સો નીવરેકા કામ; સંત પુરસદ પાવે નહીં, સમરન કરતે રામ.

    vāda vivāda jō karē, sō nīvarēkā kāma; saṁta purasada pāvē nahīṁ, samarana karatē rāma.

  73. વાડાડી આંગળી ઉપર મુતરે તેવા નથી.

    vāḍāḍī āṁgaḷī upara mutarē tēvā nathī.

  74. વાદળા થાવા વાત, જેને ત્યાં ત્યાં કરે;

    vādaḷā thāvā vāta, jēnē tyāṁ tyāṁ karē;

  75. વાધના પંજામાં આવવું સારું, પણ મારવાડીના ચેપડામાં આવવું લુંડું.

    vādhanā paṁjāmāṁ āvavuṁ sāruṁ, paṇa māravāḍīnā cēpaḍāmāṁ āvavuṁ luṁḍuṁ.

  76. વઢેલના વેપાર, અર્ધી રાતે આળસે;

    vaḍhēlanā vēpāra, ardhī rātē āḷasē;

  77. વધુ માનવીઓનું એકત્ર વિચાર-બળ કદાચ દરિયાને પણ સૂકવી દે.’

    vadhu mānavīōnuṁ ēkatra vicāra-baḷa kadāca dariyānē paṇa sūkavī dē.’

  78. વાડીએ બાર ને ચઉટે અઢાર. વીદીઆ અમથી, તે જાતી વીચારની બુદ્ધી વગર કાંઈ કરી શકે નહી.

    vāḍīē bāra nē cauṭē aḍhāra. vīdīā amathī, tē jātī vīcāranī buddhī vagara kāṁī karī śakē nahī.

  79. વાગડીઉં મ્હોડું કરે છે, મ્હોટા ચહડે છે.

    vāgaḍīuṁ mhōḍuṁ karē chē, mhōṭā cahaḍē chē.

  80. વગર ખાધે મોરચી.

    vagara khādhē mōracī.

  81. વાઘરણ વટલીને વાણિયણ થઈ.

    vāgharaṇa vaṭalīnē vāṇiyaṇa thaī.

  82. વાગ્યો કેરી રાય, અમૃતની આશા કરે;

    vāgyō kērī rāya, amr̥tanī āśā karē;

  83. વાહા કે વટલ્યા, છેતરાણા કે વેહેવરાણા, મન જાણે.

    vāhā kē vaṭalyā, chētarāṇā kē vēhēvarāṇā, mana jāṇē.

  84. વાહાડયું ગણું, ષીટયે સાસ.

    vāhāḍayuṁ gaṇuṁ, ṣīṭayē sāsa.

  85. વાહાડી આડા કપાસીઓ.

    vāhāḍī āḍā kapāsīō.

  86. વાહાડી આંગળી ઉપર મુતરે તેવા નથી.

    vāhāḍī āṁgaḷī upara mutarē tēvā nathī.

  87. વાહાડ્યું ગણું, પ્રીટયા સાસ.

    vāhāḍyuṁ gaṇuṁ, prīṭayā sāsa.

  88. વાહાલામાં વેર ન કીજીએ, ચૂકી ન દીજે ગાળ;

    vāhālāmāṁ vēra na kījīē, cūkī na dījē gāḷa;

  89. વાહાલામાં વેર ન કીજીએ, ચૂણી ન દીજે ગાળ;

    vāhālāmāṁ vēra na kījīē, cūṇī na dījē gāḷa;

  90. વહાલું પણ પછી નવ ગમે, હદ પાર જો જાય;

    vahāluṁ paṇa pachī nava gamē, hada pāra jō jāya;

  91. વહાર ભેગી ખૂમ.

    vahāra bhēgī khūma.

  92. વાહાર તેની ધાડ.

    vāhāra tēnī dhāḍa.

  93. વાહી સ્નેહકો મૂલ;

    vāhī snēhakō mūla;

  94. વહોરાની એકની એક દીકરી હુરબાઈને છૂ કરી દીધી જ્યારે વહોરા પોતાની છોકરીની તપાસ માટે આવ્યો.

    vahōrānī ēkanī ēka dīkarī hurabāīnē chū karī dīdhī jyārē vahōrā pōtānī chōkarīnī tapāsa māṭē āvyō.

  95. વહુ મુઈ ને ઉંદરડી મૂઈ

    vahu muī nē uṁdaraḍī mūī

  96. ‘વહુ મૂઈ ને ઉંદરડી મૂઈ.’

    ‘vahu mūī nē uṁdaraḍī mūī.’

  97. વહુ નવેલી અને ગાય દૂધેલી

    vahu navēlī anē gāya dūdhēlī

  98. ‘વહુને અને વરસાદને યશ નહિં’

    ‘vahunē anē varasādanē yaśa nahiṁ’

  99. વહુનો સગો ચૂલાનો મહેમાન સાસરાનું માન સાળીયે

    vahunō sagō cūlānō mahēmāna sāsarānuṁ māna sāḷīyē

  100. વાઈ પાટણ દેશ, છાપૅ પડેલાં નીપજે; સર્વે સોરઠ દેશ, લાણેણીર મળે લોયડી.૩

    vāī pāṭaṇa dēśa, chāpaૅ paḍēlāṁ nīpajē; sarvē sōraṭha dēśa, lāṇēṇīra maḷē lōyaḍī.3

  101. વૈદકમાં રેચ ને જ્યોતિષમાં ગ્રહણ મળે છે.

    vaidakamāṁ rēca nē jyōtiṣamāṁ grahaṇa maḷē chē.

  102. વૈદકમાં રેય ને જ્યોતિષમાં ગ્રહણ મળે છે.

    vaidakamāṁ rēya nē jyōtiṣamāṁ grahaṇa maḷē chē.

  103. ' વૈધરાજ ! આપે શું કહ્યું ?'

    ' vaidharāja ! āpē śuṁ kahyuṁ ?'

  104. વૈદ્ય, ભુવા ને ડાકલાંવાળા, આવે ચડ્યા ને જાય પાળા.’

    vaidya, bhuvā nē ḍākalāṁvāḷā, āvē caḍyā nē jāya pāḷā.’

  105. વૈદ્યને તેડવા ગયો, તે મુવાના સાજ પણ લેતો આવ્યો.

    vaidyanē tēḍavā gayō, tē muvānā sāja paṇa lētō āvyō.

  106. વૈદ્યની દવા પણ પ્રભુના આશિષ.

    vaidyanī davā paṇa prabhunā āśiṣa.

  107. વાકા ટુકડા ડાલકે, ષીર કરે સત્સંગ.

    vākā ṭukaḍā ḍālakē, ṣīra karē satsaṁga.

  108. વાકે મુખ પર ધૂલ,

    vākē mukha para dhūla,

  109. ? વખત બોલવા ઘટે તે વખત ચુપ રેહ ને નહી બોલવા ઘટે તે વખત બકબક કરે, તે મુરખ.

    ? vakhata bōlavā ghaṭē tē vakhata cupa rēha nē nahī bōlavā ghaṭē tē vakhata bakabaka karē, tē murakha.

  110. 'વાલમાંથી રતી ચારે તે સોની'

    'vālamāṁthī ratī cārē tē sōnī'

  111. 'વાળંદ ને વળી વેલમાં બેઠો.'

    'vāḷaṁda nē vaḷī vēlamāṁ bēṭhō.'

  112. વાળંદે વળી વેલમાં બેઠો.

    vāḷaṁdē vaḷī vēlamāṁ bēṭhō.

  113. વાળી ઝોળી, ન મુક્યા કાઢી કે ફાળી.

    vāḷī jhōḷī, na mukyā kāḍhī kē phāḷī.

  114. વામાના મારેલાને સાહે થાએ.

    vāmānā mārēlānē sāhē thāē.

  115. વાણ તફ્ તે વાણીઓ, નહીં તો માને પેટ પાહાણીઓ.

    vāṇa taph tē vāṇīō, nahīṁ tō mānē pēṭa pāhāṇīō.

  116. ' વણજ વેપાર છે બહુ સધળો, પણ હિસાબ વગર સહુ ધૂળનો ડગલો ! ’

    ' vaṇaja vēpāra chē bahu sadhaḷō, paṇa hisāba vagara sahu dhūḷanō ḍagalō ! ’

  117. વાંદરાને ચણા નાંખવા.

    vāṁdarānē caṇā nāṁkhavā.

  118. વાંઢ ને વળી વેહેલમાં બેઠા.

    vāṁḍha nē vaḷī vēhēlamāṁ bēṭhā.

  119. વાંઢની સરસાઈ નખે, ને બાયડીની સરસાઈ દુઃખે.

    vāṁḍhanī sarasāī nakhē, nē bāyaḍīnī sarasāī duḥkhē.

  120. વાંઢાનું વલોણું, ને રાંડીરાંડની ખેડ.

    vāṁḍhānuṁ valōṇuṁ, nē rāṁḍīrāṁḍanī khēḍa.

  121. વાણીઆ મુછ નીસી.

    vāṇīā mucha nīsī.

  122. વાણીઆ મુખ નીચી તો નીચી; ટેડ વાણીઆ, ભાઈ ટેડ વાણીઆ.

    vāṇīā mukha nīcī tō nīcī; ṭēḍa vāṇīā, bhāī ṭēḍa vāṇīā.

  123. વાણીઆ વાણુ ને લીટી તાણુ, વાણીઆને વરદે કાપના નહીં.

    vāṇīā vāṇu nē līṭī tāṇu, vāṇīānē varadē kāpanā nahīṁ.

  124. વાણીઆના વેપાર, જાતે દહાડે જાણજે;

    vāṇīānā vēpāra, jātē dahāḍē jāṇajē;

  125. વાણીઆના વેપાર, જાતે દહાડે જાણજે; મારી રાહા ખેંગાર, ઉતારશું રાણુકદેવિને.

    vāṇīānā vēpāra, jātē dahāḍē jāṇajē; mārī rāhā khēṁgāra, utāraśuṁ rāṇukadēvinē.

  126. વણિક ચતુરના દીકરા’ ‘ચતુરાઈ તા. કે વણિકાના બાપની જ.’

    vaṇika caturanā dīkarā’ ‘caturāī tā. kē vaṇikānā bāpanī ja.’

  127. વણિકો ગાંડા ઠર્યા

    vaṇikō gāṁḍā ṭharyā

  128. વાણીઓ પોતાનોજ ગોલ ખાય ને પારકાનો અંદાજે કરે.

    vāṇīō pōtānōja gōla khāya nē pārakānō aṁdājē karē.

  129. વાણીઓ વેહવારે ખરચે.

    vāṇīō vēhavārē kharacē.

  130. વાણિયા આ રે વાણિયા સાથે રેલા તાણીયા, ત્યારે જાણ્યા વાણિયા’

    vāṇiyā ā rē vāṇiyā sāthē rēlā tāṇīyā, tyārē jāṇyā vāṇiyā’

  131. વાણિયા ચેરે પળી પળી, ને રામ ઉપાવે કૃપા.

    vāṇiyā cērē paḷī paḷī, nē rāma upāvē kr̥pā.

  132. વાણિયા મૂછ નીચી તો કે સાડી સાત વાર નીચી.

    vāṇiyā mūcha nīcī tō kē sāḍī sāta vāra nīcī.

  133. વાણિયા મૂછ નીચી તો નીચી.

    vāṇiyā mūcha nīcī tō nīcī.

  134. વાણિયા ન્યાય તોલવામાં ચતુર અને પોતાના સ્વાર્થને આગળ કરનારા હોય છે. આ અંગેની એક કહેવત છે.

    vāṇiyā nyāya tōlavāmāṁ catura anē pōtānā svārthanē āgaḷa karanārā hōya chē. ā aṁgēnī ēka kahēvata chē.

  135. વાણિયા પોતાના ગોળ પણ ચોરીને ખાય.

    vāṇiyā pōtānā gōḷa paṇa cōrīnē khāya.

  136. વાણિયા રે વાણિયા, સાથે રેલા તાણીયા

    vāṇiyā rē vāṇiyā, sāthē rēlā tāṇīyā

  137. વણિયા તાળી આપવામાં હોશિયાર

    vaṇiyā tāḷī āpavāmāṁ hōśiyāra

  138. વાણિયા વાણિયા ફેરવી તોલ

    vāṇiyā vāṇiyā phēravī tōla

  139. વાણિયા વરઘોડે અને વોહોરો રોડે- એટલે કે વાણુષ્યો વરઘોડા પાછળ ધૂમ ખર્ચ કરશે. જ્યારે વોહોરાજી મકાનમાં વધુ ખર્ચ કરશે.

    vāṇiyā varaghōḍē anē vōhōrō rōḍē- ēṭalē kē vāṇuṣyō varaghōḍā pāchaḷa dhūma kharca karaśē. jyārē vōhōrājī makānamāṁ vadhu kharca karaśē.

  140. વણિયાએ કેવી રીતે વેર વાળ્યું

    vaṇiyāē kēvī rītē vēra vāḷyuṁ

  141. વાણિયાની ગત વાણિયો જાણે

    vāṇiyānī gata vāṇiyō jāṇē

  142. વાણિયાનો જીવ પેટમાં

    vāṇiyānō jīva pēṭamāṁ

  143. વાણિયે ભાંગ્યો દલાલ, ને પારસી ભાંગ્યો કલાલ

    vāṇiyē bhāṁgyō dalāla, nē pārasī bhāṁgyō kalāla

  144. વાણિયો ભાંગ્યો દલાલ, ને પારસી ભાંગ્યો કલાલ

    vāṇiyō bhāṁgyō dalāla, nē pārasī bhāṁgyō kalāla

  145. વાંઝીઆને ઘેર ડાસા લાડકા.

    vāṁjhīānē ghēra ḍāsā lāḍakā.

  146. વાંકા નરને વિધન ઘણાં, ચઢ્યા પાવડીએ, થાળી વેચી રસોઈ કીધી, જમ્યા દાયરીએ.

    vāṁkā naranē vidhana ghaṇāṁ, caḍhyā pāvaḍīē, thāḷī vēcī rasōī kīdhī, jamyā dāyarīē.

  147. વંકી ઘર પછવાડે છીડી, વંકી નાર જે પરઘેર હીંડી.

    vaṁkī ghara pachavāḍē chīḍī, vaṁkī nāra jē paraghēra hīṁḍī.

  148. વાંકી મેલે પાધડી, વચ્ચે એસે પુલ;

    vāṁkī mēlē pādhaḍī, vaccē ēsē pula;

  149. વાંકી મેલે પાઘડી, વચ્ચે બેસે પુલ;

    vāṁkī mēlē pāghaḍī, vaccē bēsē pula;

  150. વંક્યો સાસરામાં જમાઈ, વંઠી દીકરી જે પરઘેર ગઈ.

    vaṁkyō sāsarāmāṁ jamāī, vaṁṭhī dīkarī jē paraghēra gaī.

  151. વંક્યું કાથા વિનાનું પાન, વંક્યું ઘણા પટેલે ગામ.

    vaṁkyuṁ kāthā vinānuṁ pāna, vaṁkyuṁ ghaṇā paṭēlē gāma.

  152. વાંસના કણઆમાં વન બળે.

    vāṁsanā kaṇaāmāṁ vana baḷē.

  153. વાંશ્રીઆને ઘેર ડોસા લાડકા.

    vāṁśrīānē ghēra ḍōsā lāḍakā.

  154. વાંત, ઠાકર ને અંખવત, નાર દમણી ઘેરઘેર;

    vāṁta, ṭhākara nē aṁkhavata, nāra damaṇī ghēraghēra;

  155. વણુજ વેપાર સધળો, હિસાબ વિના ધૂળનો ડગલો

    vaṇuja vēpāra sadhaḷō, hisāba vinā dhūḷanō ḍagalō

  156. વર ઘરડા-વર ઘરડા

    vara gharaḍā-vara gharaḍā

  157. વરસ બધાં પાણીમાં ગયાં, ત્રીશે (રાજા)ત્રટમાં ગયાં.

    varasa badhāṁ pāṇīmāṁ gayāṁ, trīśē (rājā)traṭamāṁ gayāṁ.

  158. ‘વરસાદજી વરસરે હાથીઆા,

    ‘varasādajī varasarē hāthīāā,

  159. વરસમાં ખરદીહું, ને ઘરમાં ધરદીહું.

    varasamāṁ kharadīhuṁ, nē gharamāṁ dharadīhuṁ.

  160. વરસે ભરણી, તો મૂકી જાય પરણી

    varasē bharaṇī, tō mūkī jāya paraṇī

  161. વરસે જઇને વાડ, એવા મેહ શા કામના;

    varasē jainē vāḍa, ēvā mēha śā kāmanā;

  162. વરસેજે રે વરસાડ

    varasējē rē varasāḍa

  163. વરે ભાગે ખરા.

    varē bhāgē kharā.

  164. વારી વ્હાલા વધુ વળે, વળે ન ખ્યાતી જાણ.

    vārī vhālā vadhu vaḷē, vaḷē na khyātī jāṇa.

  165. વર્ષ સુધી સાધના કરી. સાધનાથી દેવ પ્રસન્ન

    varṣa sudhī sādhanā karī. sādhanāthī dēva prasanna

  166. વાર્તા છેઃ–

    vārtā chēḥ–

  167. વસાવઠના કાળજી.૫

    vasāvaṭhanā kāḷajī.5

  168. વાસી પુલ ચીમડાઈ જાય, રૂપ જોબન તેમ નાસી જાય.

    vāsī pula cīmaḍāī jāya, rūpa jōbana tēma nāsī jāya.

  169. વાસી પુલ થીમડાઈ જાય, રૂપ જોબન તેમ નાસી જાય.

    vāsī pula thīmaḍāī jāya, rūpa jōbana tēma nāsī jāya.

  170. વસુ વિના નર પશુ

    vasu vinā nara paśu

  171. વાત દુઃખની જાણે દુશમન, તો થાસે મનમાં મગન; જે દોસ્ત એવી સાંભળશે વાત, તો તેના પેટમાં પડશે ફાટ વગર દુઃખનું કાઈ નથી, જખ્મમાં છે દુઃખ સુનાના ઢગમાં.

    vāta duḥkhanī jāṇē duśamana, tō thāsē manamāṁ magana; jē dōsta ēvī sāṁbhaḷaśē vāta, tō tēnā pēṭamāṁ paḍaśē phāṭa vagara duḥkhanuṁ kāī nathī, jakhmamāṁ chē duḥkha sunānā ḍhagamāṁ.

  172. વાત કરવામાં કુશળ માનવી લાખો કમાઈ શકે છે.

    vāta karavāmāṁ kuśaḷa mānavī lākhō kamāī śakē chē.

  173. વાત શી છે?

    vāta śī chē?

  174. વાતમાં ભરુચ ગુમાવ્યું. ભરુચ કેવી રીતે ગયુ ? તો કહે–‘ વાત વાતમાં ભરુચ ખોયુ’ હુવેલી લેતાં ગુજરાત ખોઈ.’

    vātamāṁ bharuca gumāvyuṁ. bharuca kēvī rītē gayu ? tō kahē–‘ vāta vātamāṁ bharuca khōyu’ huvēlī lētāṁ gujarāta khōī.’

  175. વાતમાં લલ્લુભાઈ એ ભરુચ ખોયું

    vātamāṁ lallubhāī ē bharuca khōyuṁ

  176. વાતે રીઝે વાણીએ, રાગે રીઝે રાજપૂત, બામણ રીઝે લાડવે, બાકળે રીઝે ભૂત

    vātē rījhē vāṇīē, rāgē rījhē rājapūta, bāmaṇa rījhē lāḍavē, bākaḷē rījhē bhūta

  177. વાવરવામાં વીર, પણ વિવેકમાં વામના;જ

    vāvaravāmāṁ vīra, paṇa vivēkamāṁ vāmanā;ja

  178. વાયદા' વ્યવહાર

    vāyadā' vyavahāra

  179. વાયે વાય સવાય, વાએ વેળુ પરજળે; ઉભો ત્યાં સિદ્દરત, સત જેવા સોરઠીઆણીનું.

    vāyē vāya savāya, vāē vēḷu parajaḷē; ubhō tyāṁ siddarata, sata jēvā sōraṭhīāṇīnuṁ.

  180. વે ફાટે પીર ના મિલે, કરો કોટ ઉપાય.

    vē phāṭē pīra nā milē, karō kōṭa upāya.

  181. વેચીને વાણીઆ થવું.

    vēcīnē vāṇīā thavuṁ.

  182. વેગડ તારી નાર, રણ વગડે પરવશ પડી;

    vēgaḍa tārī nāra, raṇa vagaḍē paravaśa paḍī;

  183. વેહવાઈ વગરનો વિવાહ.

    vēhavāī vagaranō vivāha.

  184. વેહવાર કાચો તાંતણો છે; [તેથી વિરૂદ્ધ] તેનો વહેવાર જાડા રાંદવા જેવો છે.

    vēhavāra kācō tāṁtaṇō chē; [tēthī virūddha] tēnō vahēvāra jāḍā rāṁdavā jēvō chē.

  185. વેહવારીઆ ખાય કે દીવાલીઓ ખાય.

    vēhavārīā khāya kē dīvālīō khāya.

  186. વેળાએ મળ્યાં તે ફળાં.

    vēḷāē maḷyāṁ tē phaḷāṁ.

  187. વેળાની વાણી, તે તાણી તોડીને આણી.

    vēḷānī vāṇī, tē tāṇī tōḍīnē āṇī.

  188. વેનસાએલી દાલના જેવા.

    vēnasāēlī dālanā jēvā.

  189. વેપાર કરવા તે હામ, દામ ને ઠામ જોઈએ.

    vēpāra karavā tē hāma, dāma nē ṭhāma jōīē.

  190. વેપાર વાંઝીઓ નહી,–ધન નહીં મળે તો ધાનમી મળે. વીદીઆ હોનરની કેલવણી આપે ને લેવો, એ ધરમને ઉતેજન છે.

    vēpāra vāṁjhīō nahī,–dhana nahīṁ maḷē tō dhānamī maḷē. vīdīā hōnaranī kēlavaṇī āpē nē lēvō, ē dharamanē utējana chē.

  191. વેપારમાં વાયદા, શાસ્ત્રમાં કાયદા.

    vēpāramāṁ vāyadā, śāstramāṁ kāyadā.

  192. ' વેપારમાં વાયદો-શાસ્ત્રમાં કાયદો.’

    ' vēpāramāṁ vāyadō-śāstramāṁ kāyadō.’

  193. વેપારે વાણીયા, રણુ જણાય ૨જપૂત;

    vēpārē vāṇīyā, raṇu jaṇāya 2japūta;

  194. વેશ્યા કાઈની વહુ નહીં.

    vēśyā kāīnī vahu nahīṁ.

  195. વેશ્યા સદાની સુવાસણ.

    vēśyā sadānī suvāsaṇa.

  196. વેશ્યાને અધરણી નહીં.

    vēśyānē adharaṇī nahīṁ.

  197. વેશ્યાની વહાલપ સ્વાર્થ સુધી.

    vēśyānī vahālapa svārtha sudhī.

  198. વેઠમીને શિર ચકલી બેઠી.

    vēṭhamīnē śira cakalī bēṭhī.

  199. વેઠેલ ભાગી રામાની, બળદ મુવે દામાના, આપણું શું ગયું?

    vēṭhēla bhāgī rāmānī, baḷada muvē dāmānā, āpaṇuṁ śuṁ gayuṁ?

  200. વેઠ્મેને શિર ચકલી બેઠી.

    vēṭhmēnē śira cakalī bēṭhī.