બેઠક Bethak

વેરી વશ આદરભાવ.

vērī vaśa ādarabhāva.

Literally
Respect the enemy to bring him under control.
What it means
Treating an enemy with kindness can neutralize their hostility.
The English proverb Shah set beside it
To stop the mouth of a dog with sop.To stop one's mouth with gold.

Also said as

  • ચાડીઆનું મ્હેં ચાંપવું.
  • વેરી વશ આદરભાવ.
  • વને (વિનય) વેરીને વશ કરે.
  • ભસતા કુતરાને રેટલો નાંખવા (કે ચુપ રહે).
  • દુશ્મનના ડાયામાં નાંખવાથી દબાય.
  • સો સીફારસ, ને એક મૂળાપણી (મૂળાપણી વધે).
  • મૃદંગનું ચામડું લોટ લગાવી કુટે તો મધુરં બોલે.
  • લાલચે લેવાય.
  • વેરનું ઓસડ વ્હાલ.
  • ખેત—ન બરછીથી, ન ભાલાથી, ન ખંજરથી, ન તલવારથી,
  • જો મારવા દુશ્મન તો તેને મારવા ઉપકારથી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ