બેઠક Bethak

વિનાશકાળે વિપરીત બુદ્ધિ

vināśakāḷē viparīta buddhi

Literally
When ruin is coming, the judgement turns backwards.
What it means
The worst decisions arrive precisely when there is least room for them.

Also said as

  • વિનાશકાલે વિપરીતબુદ્ધિ: બુદ્ધિ: કર્માનુસારિણી.
  • કાંધ ઉપર મોત ચઢી બેઠું હોય ત્યાં સુમતિ દીધી કામ આવે નહીં.
  • સુમતિ સુજે નહીં જ્યારે આવે વિપરીત કાળ.
  • નબળું થવાનું હોય ત્યારે વિધિ ભુલાવે છે.
  • દશા ફરે ત્યારે બુદ્ધિ ફરે, જાય ચુલે ચઢતી ચતુરાઇ.
  • અલ્લાહ રુઠ્યા ક્યા કરે, અવળી મતીઆ દેવે.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ