બેઠક Bethak

વિઘ્નસંતોષી અથવા અદેખાં માણુસ વિષે.

vighnasaṁtōṣī athavā adēkhāṁ māṇusa viṣē.

Literally
About a spiteful or jealous person.
What it means
Some people take pleasure in the misfortune of others.

Also said as

  • બીજને પોતે વિઘ્ન કરે અથવા દૈવેચ્છાએ થાય તેમાં આનંદ માને.
  • પારકે દુઃખે સુખીયા, પારકે સુખે દુઃખીયા.
  • એની આંખમાં શનિશ્વર છે.
  • કાઈને વિઘ્ન થાય ત્યારે કહેશે, ડાહાદી માગતી હતી.
  • અદેખાઈ રાત દિવસ બળતરા કરાવે છે.
  • પારકી પીઠ પર પાણી, ઊનું કે ટાઢું.
  • લીલું કહે છે સુકાતે, કેમ તુજ કૃપ શરીર,
  • દે ઉત્તર તુજ સુધ તણી, ફીરથી કૃપ શરીર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ