બેઠક Bethak

વિખનો વિલાસી જીવ સાકરને શું કરે ?

vikhanō vilāsī jīva sākaranē śuṁ karē ?

Literally
What does a poison-loving creature do with sugar?
What it means
People who are accustomed to bad things cannot appreciate good things.
The English proverb Shah set beside it
Sad souls are slain in merry company.

Also said as

  • વનચરને વસ્તી સાથે વેર.
  • સાકર ગળી પણ ગધેડાને ઝેર.
  • ખારા જળનું માછલું તે મીઠા જળમાં મરે.
  • અફીણનો કીડો અફીણમાં છવે (સાકરમાં મરે).
  • છણનો કીડો ઘીમાં મરે.
  • વિષનો કીડો કમળમાં મરે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ