બેઠક Bethak

વેહેલા તે પેહેલા, ભૂલે તે ઘેલા.

vēhēlā tē pēhēlā, bhūlē tē ghēlā.

Literally
First early, then first; those who forget are foolish.
What it means
Promptness brings success, while delay leads to loss.
The English proverb Shah set beside it
First come, first served.

Also said as

  • પેહેલાને પાણી, પાછળનાને કાદવ.
  • પેહેલા મારે તે કદી ન હારે.
  • પેહેલાની પત્રાવળી સવાની, પાછળને પયની.
  • પેહેલાની પેહેલ.
  • પેહેલાને દૂધ, પાછળને પાણી.
  • પેહેલાને પ્રસાદ, પાછળને એઠ.
  • રસકસ ચૂસાઈ ગયો, હવે કુચા રહ્યા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ