બેઠક Bethak

વાહાર તેની ધાડ.

vāhāra tēnī dhāḍa.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • આગ જલે તો જલકું કહું, જલ જલે તો કીસકું કહું?
  • વાડ ચીલડાં ગળે, તો ધણીને શું પાકે?
  • હેતુ શત્રુ થયા, બાપ ઉઠીને વેરી થયા, સાંડીમાંથી સાપ થયા.
  • ચીલડાંમાંથી વરાળ થઈ.
  • ધણી ઉઠીને ચોરે તેને રાજા શું કરે?
  • રાજા થઈને લુંટી લે, તો રૈયત કોણ આગળ જઈ કહે?
  • વન વેરી થયું, ત્યાં ક્યાં આશ્રય લેવો?
  • તારનાર ડુબાડે ત્યાં કોને કહેવું?
  • રક્ષક થઈને ભક્ષક થાય, તે દુઃખ કોણ આગળ કહેવાય?
  • સોરઠા—ખેતર ખાએ વાડ, રખેલાં કોણ કરે;
  • વહારે તેની ધાડ, સાચું સોરઠીઓ ભણે.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ