બેઠક Bethak

વિઘ્નસંતોષી અથવા અદેખાં માણસ વિષે.

vighnasaṁtōṣī athavā adēkhāṁ māṇasa viṣē.

Literally
Regarding a malicious or envious person.
What it means
Said of those who take pleasure in the troubles and obstacles of others.
The English proverb Shah set beside it
To laugh at the misfortunes of others.

Also said as

  • બીજાને પોતે વિઘ્ન કરે અથવા દેવેચ્છાએ થાય તેમાં આનંદ માને.
  • પારકે દુઃખે સુખીઆ, પારકે સુખે દુઃખીઆ,
  • એની આંખમાં શનિશ્વર છે.
  • કાઈને વિઘ્ન થાય ત્યારે કહેશે, ડાહાડી માગતી હતી.
  • અદેખાઈ રાત દિવસ બળતરા કરાવે છે.
  • પારકી પીઠ પર પાણી, ઊનું કે ટાહાડું.
  • લીલું કહે છે સુકાને, કેમ તુજ કૃપ શરીર,
  • દે ઉત્તર તુજ સુધ તણી, ફિકરથી કૃપ શરીર.
  • સાપિ—સારૂં કાઇનું સાંખે નહીં, પેટમાં ઝાઝા લાળા;
  • લાલો કહે છે માલાને, એ બળતરાના ચાળા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ