બેઠક Bethak

વેળાવીઆ ને વાટપાડુ.

vēḷāvīā nē vāṭapāḍu.

Literally
Escort and highway robber.
What it means
Said of a hypocritical person who acts as a protector in public while secretly betraying and robbing others.
The English proverb Shah set beside it
To carry two faces under one head,To play double part.To be on both sides.

Also said as

  • મીઠા ફાંસીઆ.
  • માંહેના માંહે ને બહારના બહાર.
  • મ્હોઢે જીભ ને અંતરમાં ભીજી.
  • ધણીને કહેશે ધા ને ચારને કહેશે નાશ.
  • ધણીને કહેશે જાગતો મુજે, ને ચારને કહેશે ખાતર પાડજે.
  • જતાના જનઇઆ, ને વળતાના કાંધીઆ (મરતાના કાંધીઆ).
  • આતેવાલેકા આલબાલા, જાનેવાલાકા મ્હોં કાલા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ