બેઠક Bethak

વિવાહનો હરપ સહુને સરખો.

vivāhanō harapa sahunē sarakhō.

Literally
The wedding's excitement is the same for everyone.
What it means
Major life events or public spectacles affect everyone in the same way.

Also said as

  • સાથીના રેટલામાં ગેરૂ નહીં.
  • કાના બાપની ગુજરાત.
  • રેશે રૂ વાળો, ને પીટશે પીંજરો.
  • આપણે સ્નાન કે સુતક કાંઈ નહીં.
  • બાઈનાં પુલ બાઈને, શોભા મારા ભાઈને.
  • આપણે નાહાવા જવું પડે તેમ નથી.
  • નહીં હીંગ કે ફટકડી.
  • ઉધવકા લેના નહીં ને માધવકા દેના નહીં.
  • નહીં આરાધવું કે વરાધવું.
  • આપણે નહીં લેવા કે દેવા.
  • હીમ, ખીમ ને દીવાળી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ