બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

430 sayings starting with · page 3 of 3

  1. વેવલાં વીણે કાંઈ પેટ ભરાય?

    vēvalāṁ vīṇē kāṁī pēṭa bharāya?

  2. વ્હાલામાં વ્હાલું પેટ.

    vhālāmāṁ vhāluṁ pēṭa.

  3. વ્હાલાં ધારે તેવું વેરી પણ ન ધારે.

    vhālāṁ dhārē tēvuṁ vērī paṇa na dhārē.

  4. વ્હાલાં હોય તે કડવું પાય.

    vhālāṁ hōya tē kaḍavuṁ pāya.

  5. વી ફેર વિકટરી

    vī phēra vikaṭarī

  6. વીઆજે કલાડી ઉછીનું આપે.

    vīājē kalāḍī uchīnuṁ āpē.

  7. વીદીઆ એ ગરીબની દોલત અને તવંગરોની શોભા છે. વાસી રહે શું કે કુટા ખાય?

    vīdīā ē garībanī dōlata anē tavaṁgarōnī śōbhā chē. vāsī rahē śuṁ kē kuṭā khāya?

  8. વિદ્યા કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે

    vidyā karatā buddhi śrēṣṭha chē

  9. વિદ્યા કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે.

    vidyā karatāṁ buddhi śrēṣṭha chē.

  10. ' વીજળી થઈ ઇશાની,

    ' vījaḷī thaī iśānī,

  11. વીજળી થઈ ઈશાની ને રૂપિયાની કોથળી વિસારી

    vījaḷī thaī īśānī nē rūpiyānī kōthaḷī visārī

  12. 'વીજળી થઈ ઇશાની, ને રૂપિયાની કોથળી વિસારી !

    'vījaḷī thaī iśānī, nē rūpiyānī kōthaḷī visārī !

  13. વીખ્યું તે મોતી ને રહ્યું તે કથૌર.

    vīkhyuṁ tē mōtī nē rahyuṁ tē kathaura.

  14. વિણ સગે વિણ સાગ ને, વિણ નાતરીએ નેહ; વિણ માવતરે જીવશું, તું વિણ મરીએ મેહ.

    viṇa sagē viṇa sāga nē, viṇa nātarīē nēha; viṇa māvatarē jīvaśuṁ, tuṁ viṇa marīē mēha.

  15. 'વિંગણુનો નોકર નથી આપનો નોકર છું.’

    'viṁgaṇunō nōkara nathī āpanō nōkara chuṁ.’

  16. વીશ વરસના ઘર ધણી ને પચાસ વરસના મીસતરી બરાબર.

    vīśa varasanā ghara dhaṇī nē pacāsa varasanā mīsatarī barābara.

  17. વિષયમાં અંધ બનેલા પતિને ઠેકાણે લાવનારી સ્ત્રી

    viṣayamāṁ aṁdha banēlā patinē ṭhēkāṇē lāvanārī strī

  18. વિવાહની શોભા સાજનથી.

    vivāhanī śōbhā sājanathī.

  19. વો દિન કહાં કે મિયાં કે પાઉમેં જૂતી

    vō dina kahāṁ kē miyāṁ kē pāumēṁ jūtī

  20. વૃદ્ધ ભલા રાજા ને શેઠ, ભલાં માત ને તાત; વૃદ્ધ ભલા નહીં નોકરો, ઘોરી ને ચોકીયાત.

    vr̥ddha bhalā rājā nē śēṭha, bhalāṁ māta nē tāta; vr̥ddha bhalā nahīṁ nōkarō, ghōrī nē cōkīyāta.

  21. વૃદ્ધ થયો, વંઠયું મન, ઉચ્ચાટ ટળ્યો ને ખૂટયું ધન.

    vr̥ddha thayō, vaṁṭhayuṁ mana, uccāṭa ṭaḷyō nē khūṭayuṁ dhana.

  22. વૃંદ-કાફી—કફ કટન વાયુ હરન, ધાતુ ક્ષય બલહીન;

    vr̥ṁda-kāphī—kapha kaṭana vāyu harana, dhātu kṣaya balahīna;

  23. વુખ પખ બે માઇલાં વરસા તો વરસા ને વાયલા તો વાયલાં.

    vukha pakha bē māilāṁ varasā tō varasā nē vāyalā tō vāyalāṁ.

  24. વ્યાજ ભલભલાની લાજ મૂકાવે.

    vyāja bhalabhalānī lāja mūkāvē.

  25. વ્યાજ ને ઘોડા ન પહોંચે.

    vyāja nē ghōḍā na pahōṁcē.

  26. વ્યાજમાં રાજ ડૂબે.

    vyājamāṁ rāja ḍūbē.

  27. વ્યાજને ઘોડા ન પહોંચે

    vyājanē ghōḍā na pahōṁcē

  28. વ્યાજને ઘોડા ન પહોંચે. વ્યાજે વિસામો નહિ, ‘વ્યાજમાં રાજા ડૂબે.’

    vyājanē ghōḍā na pahōṁcē. vyājē visāmō nahi, ‘vyājamāṁ rājā ḍūbē.’

  29. (વ્યાજોક્તિ)-પરધન હરે, પરનિંદા કરે, પરનારી ઘરમાંહી;

    (vyājōkti)-paradhana harē, paraniṁdā karē, paranārī gharamāṁhī;

  30. વ્યાપારે ધન સાંપડે, ખેતી થકી અનાજ;

    vyāpārē dhana sāṁpaḍē, khētī thakī anāja;