- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- અપાડી પુનેમ દિને, વાદળ ભીના ચંદ;
- તો ભડલી વાયક કહે, સઘળે ઘેર આનંદ.
- અપાડી પુનમ દિને, ગાજવિજ વરસંત;
- હોય ન લક્ષણ કાળનાં, આનંદે રહે સંત.
- અપાડી પુનમ દિને, નિર્મળ ચંદ્રાલહાસ;
- પીયુ તમે જાઓ માળવે, વર્ષાની નહીં આશ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.